Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રિન્દ્રિય જીવ કહે છે. જેમ કે માખી, મચ્છર, તીડ, પતંગીયાં વગેરે. તે ગતિમાં રહેવાને કાળ પણ દ્વીન્દ્રિય જીની જેમ સંખ્યાત હજાર વર્ષ પ્રમાણ છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કરીશ. મે ૧૨ છે
પંજિરિચવાંચમો ” ઈત્યાદિ.
પર્શન, રસના, ઘાણ, ચક્ષુ, અને કર્ણ તે પાંચે ઈન્દ્રિયે જે જીવેને હોય છે તેમને પંચેન્દ્રિય જી કહે છે. જેમકે હાથી, ઘોડો વગેરે તથા દેવ નારકી અને મનુષ્ય, અહીં પંચેન્દ્રિય શબ્દ દ્વારા પંચેન્દ્રિય તિર્યંચની જ વાત કરીએ છીએ. કારણ કે દેવ અને નારકનું વર્ણન પછીની ગાથામાં કહીશું અને મનુષ્યભવની દુર્લભતાનું તે આ પ્રકરણ જ છે. તે ગતિમાં (તિર્યંચ) ઉત્પન્ન થયેલ જીવ ઉત્કૃષ્ટની અપેક્ષાએ સાત-આઠ ભવ સુધી તે ગતિમાં (તિર્યંચ) જ રહે છે. એટલે કે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ જીવેને તિયચ ગતિમાં રહેવાને કાળ સાત ભાવ પ્રમાણ છે, અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિયાને તે ગતિમાં રહેવાને ઉત્કૃષ્ટ કાળ આઠ લવ પ્રમાણ છે. તેથી હે ગૌતમ! મનુષ્યભવને એક સમય પણ પ્રમાદમાં વ્યતીત ન કરીશ. મે ૧૩ છે
“ ને ફા” ઈત્યાદિ.
દેવગતિ અને નરકગતિમાં ઉત્પન્ન થયેલ છવ વધારેમાં વધારે એક એક ભવગ્રહણ કાળ સુધી ત્યાં રહે છે. માટે હે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ ન કરીશ. ૧૪ છે
gવ મા તારેઈત્યાદિ. અન્વયાર્થ–પર્વ-પર આ રીતે (મવારે-અવલંતા, તિર્યગૂ આદિ જન્મસ્વરૂપ સંસારમાં જમાદુ–કમાવડર અનેક પ્રકારના પ્રમાદેથી વ્યાસ જીવોજીવઃ જીવ શુદ્ધિ મેહિ ગુમાસુમ મિા શુભાશુભ જે પૃથ્વીકાય આદિકામાં જન્મ ધારણ કરાવવામાં કારણભૂત જે કર્મો છે તેમના દ્વારા સંg-સંપત્તિ સંસરણ પર્યટન કરે છે. માટે જોયમ-ૌતમ હે ગૌતમ! સર્વ મા જમાચા-સમય મા કમાવઃ એક સમય પણુપ્રસાદમાં વ્યર્થ ન જવા દઈશ.
ભાવાર્થ-આ જીવ અતિશય પ્રમાદી બનીને શુભાશુભ કર્મોને સંચય
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨