Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તીન વણિક કે દ્રષ્ટાંત કે વિષય મેં દાર્શનિક કા પ્રતિપાદન
હવે સૂત્રકાર દષ્ટતિક કહે છે “મgeત્ત મૂઢ” ઈત્યાદિ.
અન્વયાર્થ–માનુનત્ત–માનુષત્વમ્ આ મનુષ્યભવ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિને હેતુ હોવાથી મૂળદ્રવ્યના જેવું છે. તેવા સ્ટાફો-વતઃ ઢામ દેવગતિને લાભ અપાવનાર છે. કેમકે, મનુષ્યગતિની અપેક્ષા દેવગતિમાં આયુષ્ય, સુખ અને સૌભાગ્ય આદિની વિશિષ્ટતા છે. મૂરોળ શીવ તતિરિવારને ધુવં-મૂજીન નીવાનાં નાતિવં પ્રવં મૂળદ્રવ્ય એટલે કે મનુષ્યગતિના વિનાશથી છને નરકગતિ અને તિર્યંચગતિની પ્રાપ્તિ નિશ્ચિત છે. આ મૂળ દ્રવ્યને પણ નાશ કરવા જેવી વાત છે.
દષ્ટાંત-ત્રણ સંસારી જીવ મનુષ્યભવમાં આવ્યા, તેમાં પહેલો જીવ કે જે મનુષ્ય ભવમાં આવ્યો હતે તેણે સમ્યકત્વ ચારિત્ર આદિ ગુણોની આરાધના કરી. સરાગસંયમ, સંયમસંયમ, અકામનિજર અને બાલતપના પ્રભાવથી તે મરીને લબ્ધલાભવાળા મનુષ્યની માફક દેવ ગતિમાં ગયે. તેમાં બીજો મૃદુતા આર્જવ, આદિ ગુણથી સંપન્ન બજે પ્રકૃતિથી ભદ્ર, વિનીત, અને દયાળુ હેવાથી તેને કોઈની સાથે જરા પણ ઈર્ષાને ભાવ ન હતા. અલ્પ આરંભ અને અ૫ પરિગ્રહથીજ તે સંતુષ્ટ રહેતો. આથી જ્યારે તેને મરણને અવસર પ્રાપ્ત થયો ત્યારે તે મૂળધનના રક્ષક વણિકે પિતાની આપેલી એક હજાર મહેરેની સાચવણી કરી તેમ તેણે ફરી મનુષ્યભવ પ્રાપ્ત કર્યો. ત્રીજી વ્યક્તિ હિંસા મૃષાવાદ આદિ સાવદ્ય ગોથી યુક્ત બની, મહાઆરંભ અને પરિગ્રહનું સેવન કરનાર બનીને પંચેન્દ્રિય અને વધ કરનાર તેમજ માંસાહારથી માયાથી ગુઢમાયાથી, ટાવચનથી, વંચનાથી, મરીને મૂળધન ગુમાવનાર વણિકની માફક નરકગતિ અને ત્યાંથી નિકળીને તીર્થંચગતિમાં ગયા. ૧દા - હવે પાછળની પૂર્વીથી મનુષ્યભવરૂપ મૂળધનને નાશ થવાથી જીવની બે ગતિ થાય છે તે બતાવે છે-“ટુ
” ઈત્યાદિ.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૦૫