Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
एवं एएणं अभिलावेणं तिरिक्खजोणिएस १ माईल्लयाए णियडिल्लयाए, २ अलियवयणेणं, ३ उक्कंचणयाए, ४ वंचणयाए"।
માયાનિકૃતિ-ગૂઢમાયી અર્થાત કપટમાં કપટ કરવાથી, અલીક-અસત્ય વચન બેલવાથી, ઉલ્લંચન-લાંચ રૂશ્વત ખાવાથી. વંચના-ઠગાઈ કરવાથી જીવ તિર્યંચ ગતિને યોગ્ય કર્મોને બંધ કરે છે. આ પ્રકારથી નરકગતિ અને તિર્યંચગતિ આ બે ગતિઓ બાલ–અજ્ઞાનીને પ્રાપ્ત થાય છે ૧૭ળા
'દ્ધિધાગતિપ્રાસ બાલ-અજ્ઞાની કે ઉદ્ધારકી દુર્લભતા કા વર્ણન
ફરીથી એ વાતને કહે છે –“તો ની સરું છુફ”—ઈત્યાદિ.
અન્વયાર્થ-તો-તતઃ દેવગતિ અને મનુષ્ય ગતિને હારી જવાથી દુર gહુતિ ઃ નરક અને તિર્યંચગતિરૂપ બે ગતિઓને પ્રાપ્ત થનાર એ બાલ-અજ્ઞાની જીવ સટ્ટુ નિ હોડું-સાષિતઃ મવતિ હંમેશાં વિજય થાય છે. અર્થાત્ દેવ અને આ મનુષ્ય બે ગતિઓને સદાને માટે હારી જાય છે, તરણ સુવિરતિ દ્વાણ ઉમા દુહા-તર ગુજરાફિ કાચાં ઉજ્ઞા ટુર્સ્ટમાં આથી એ બાલ-અજ્ઞાનીને આગામી અનેક ભવમાં પણ ઉદ્ધાર થ દુર્લભ બની જાય છે. દુર્ગતિના ખાડામાં પડી જવાના કારણે ત્યાંથી નીકળવું તેને માટે ભારે દુલભ બની જાય છે.
ભાવાર્થ-દુર્ગતિને પામેલ છવ જલ્દી પિતાનું કલ્યાણ કરી શક્ત નથી. દુર્ગતિમાંથી બહાર નીકળી ઉચ્ચ કુળમાં જન્મ લઈ, ત્યાં આત્મકલ્યાણ કરનારની સામગ્રી તેને મળે તે જ એ વાત સંભવિત બની શકે છે. દુર્ગતિમાંથી ઉદ્ધાર થ એજ જ્યાં કઠણ છે, ત્યારે આત્મકલ્યાણની વાત જલ્દીથી તે કયાંથી બની શકે? છે ૧૮ છે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૦૭