Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નમિ ઔર ચન્દ્રયશ કે યુદ્ધપ્રસ્તાવ કા વર્ણન
હાય છે તેજ આ ભૂમિને ભાગવી શકે છે. જાઆ નિમ રાજાને જઇને કહેને કે હાથી પાછા મળી શકશે નહી. આમ કહી પેાતાના સુભટ દ્વારા ધક્કા મરાવીને તે નૂતને નગરની બહાર કાઢી મુકયા. કૃત ઝડપથી નિમ રાજા પાસે જઈ પહેાંચ્યા અને ચંદ્રયશ તરફથી મળેલ જવાબ તેમજ પેાતાના કરવામાં આવેલા અપમાનની વિગત નમિરાજાને કહી સંભળાવી. આ સાંભળીને નિમરાજાને ખૂબ ક્રોધ ચડયા, અને ક્રોધના આવેશમાં લશ્કર તૈયાર કરવાની સૂચના આપી દીધી. આ તરફ્ ચંદ્રયશકુમાર પશુ લડાઈની તૈયારી કરવા લાગ્યા. ખન્ને તરફ્ લડાઇની તૈયારીયે। ચાલી રહી છે એવામાં એક દિવસ ચદ્રયશકુમારને તેના તદ્વારા જાણવા મળ્યુ કે, નમિરાજાએ સન્ય સાથે આક્રમણુ કર્યું' છે. આ સાંભળીને ચંદ્રયશકુમારે પણ પેાતાના સૈન્ય સાથે સમરાંગણ તરફ્ કુચ કરી.
આ વાતને લેાકેાને મુખેથી સાંભળતાં મદનરેખા (મેણરયા) એ વિચાર કર્યો કે -આ બન્ને ભાઈ એ પરસ્પર જન ક્ષય કરીને અધેાગતીએ જશે તેવા વિચાર કરી પેાતાની ગુરુણી દૃઢવ્રતાને પૂછીને કેટલીક સાધ્વીઓ સાથે સર્વ પ્રથમ યુદ્ધ નિવારણના નિમિત્તે નમિરાજાના પડાવમાં જઇ પહોંચી. નમિએ સાધ્વીજીને વંદના –નમસ્કાર કરી અને સુખ શાતા પૂછી, મદનરેખાએ એ સમયે મિ રાજાને ધર્મોપદેશ આપ્યા. તેણે કહ્યું—
આ સસાર અનત દુઃખાનું કારણ છે. આ મનુષ્યભવ ઘણા પુણ્યકર્મના ઉદયથી જીવાને પ્રાપ્ત થાય છે. આવા સુંદર મનુષ્યભવને પ્રાપ્ત કરીને તમે તમારૂં અકલ્યાણ કરવામાં શા માટે મુગ્ધ બની રહ્યા છે. ? યાદ રાખા આ રાજ્યશ્રી અસાર છે ! જે પાપ કરવામાં જ રચ્યા પચ્યા રહે છે એવા જીવાને નરકમાં જવુ પડે છે. આપમેળે સુદરપુરની હદમાં ગયેલા હાથીને તમારા માટા ભાઈ ચંદ્રયો પકડી લીધા તે તેમાં એની સાથે યુદ્ધ કરવાની શી આવશ્યકતા છે ? આ માટે યુદ્ધના પરિત્યાગ કરી.
નમિ ઔર ચન્દ્રયશ કે યુદ્ધ કો રોકને કે લિયે મઘ્નરેખા સાઘ્વી કે વિહાર કા વર્ણન
સાધ્વીજીનાં આ પ્રકારનાં વચન સાંભળીને નીર્મરાજાએ મનમાં જ વિચાર કર્યાં કે—આ ચદ્રયશ યુગમાહુના પુત્ર છે અને હું પદ્મરથરાજાને પુત્ર : તા પછી મારા એની સાથે સહેાદરના સ ંબંધ કઈ રીતના ? આ પ્રમાણે વિચાર કરી નમિરાજાએ સાંધ્વીજી સામે હાથ જોડીને પ્રશ્ન કર્યાં, પૂજ્યે ! ચદ્રયશ સાથે મારા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૪૬