Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બાલ-અશાની જીવ કી આયદૂધ મૂલક દો પ્રકાર કી ગતિ કા વર્ણન
અન્વયાર્થ–પી-રારા અજ્ઞાની રાગદ્વેષવશવર્તી જીવની -ત્તિ ગતિ કુવો-દિપા બે પ્રકારની થાય છે. પ્રથમ નરકગતિ અને બીજી તિર્યંચગતિ, એ ગતિને પામનાર એ જીવને રદ મુક્રિયા ગાવ-ધમસિવ પત્ત વધ, બંધન, છેદન, ભેદન, ભારાપણ, આદિ રૂપ આપત્તિ ભેગવવી પડે છે. અજ્ઞાની જીવની ગતિ, આપત્તિ અને વધ આ બે મૂળ કારણ છે. જેને આ પ્રમાણે બે પ્રકારની ગતિ પ્રાપ્ત થાય છે તેનું કારણ એ કે તે બાલઅજ્ઞાની જન સ્ટાસ્ટજોઇતયા માંસાદિકની લોલુપતાથી તથા પિતે ઉદ્દે-રા. શઠ હોવાના કારણે ઠગાઈથી વિત્ત માપુનત્ત જ નિg-વિવું માનુષ રતિઃ દેવભવ અને મનુષ્યભવને હારી જાય છે. લોલતા શબ્દથી મહા આરંભ આદિ ચતુષ્ટયને અર્થાત મહાઆરંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિય વધ અને માંસાહારને એ ગતિના કારણરૂપ માનવે જોઈએ. એ મહાઆરંભ આદિ ચતુષ્ટય નરકનું કારણ છે.
ભાવાર્થ-બાલ અજ્ઞાની જીવની નરક અને તિર્યંચ આ બે ગતિઓ કેમ થાય છે તેને સંક્ષેપમાં આ ગાથા દ્વારા ઉત્તર આપેલ છે. તેમાં એ બતાવ્યું છે કે, અજ્ઞાની જીવ માંસાદિકની લુપતાથી, બીજાને વધાદિક કરે છે. તે ન કરે તે છેવટે વંચના તેમજ ઠગાઈથી બીજાને કષ્ટ પહોંચાડે છે. આ માટે એ આપત્તિ વધવાળી બે ગતિએ તેને પ્રાપ્ત થાય છે. મનુષ્યગતિ અને દેવગતિ તે એનાથી દૂર જ રહે છે. જ્યારે નરક અને તિર્યંચગતિઓમાં તે પિતાના કર્તવ્ય અનુસાર ફળ ભેગવતે રહે છે. વધાદિકથી નરકગતિ અને વંચનાથી તિર્યંચગતિ તેને પ્રાપ્ત થાય છે. મહાઆરંભ આદિ ક્રિયાઓ ચાર નરકગતિના હેતુ છે. એ વાત શાસ્ત્રોમાં પણ આ પ્રકારે કહેલ છે.
" एवं खलु चउहिं ठाणेहिं जीवा णेरइयत्ताए कम्मं पकरेंति, णेरइयत्ताए कम्मं पकरेत्ता रईएसु उववज्जति तं जहा-१ महारंभयाए, २ महापरिग्गयाए, ३ पदियवहेणं, ४ कुणिमाहारेणं ॥
અર્થાત્ બાલજન લોલુપતાથી મહારંભ, મહાપરિગ્રહ પચેન્દ્રિય જીવન વધ અને કુણપ-માંસના આહારથી જીવ નરકગતિમાં જવા ગ્ય કર્મ બાંધે છે. શઠતાથી–વંચનાથી જીવ તિર્યંચગતિને બંધ કરે છે. કહ્યું પણ છે–
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૦૬