Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દર્શનરૂપ ઉપયેાગના ધારક અરા-ન્દ્ર્ આઠ મહા પ્રાતિહાર્યુંના ધારણ કરવાવાળા હોવાથી અતિશય મહાત્મ્ય વિશિષ્ટ મિથ્યાત્વરૂપી અંધકારને દૂર કરીને પેાતાની વિશિષ્ટ ચાગ્યતાથી ચતુર્વિધ સંઘના સ્થાપક બચપુત્ત -જ્ઞાતપુત્રઃ સાતઉદાર ક્ષત્રિય સિદ્ધાર્થ રાજાના પુત્ર-વર્તમાન તીર્થંકર શ્રી મહાવીર પ્રભુ કે જેઓ મળવ-મળવાનું સમગ્ર ઐશ્વયના અધિપતિ છે અને વૈજ્ઞાહિ-વૈશાહિદઃ વિશાલાત્રિશલા માતાના પુત્ર છે તથા નિયાદ્દિવ-ચાચાતા દેવ, મનુષ્ય, અસુરોની સભામાં– સમવસરણમાં જીનભગવાને શ્રુત ચારિત્રરૂપ ધર્માંનું વ્યાખ્યાન કર્યું" છે. તેમણે પવ' છે રાહુ—વમ્ સઃ ઉદ્દાદ્વૈતવાન આ પૂર્વોક્ત પ્રકારથી કથન કરેલ છે (ત્તિયેમિ—તિ પ્રવીમિ) હૈ જમ્મૂ તે અનુસાર જ હું કહું છું મારા પોતાના મનથી કાંઈ કહેતા નથી. '' अनुत्तरज्ञानदर्शनधरः આ પદથી પુનઃરૂકિત દોષની આશંકા અહીં ન કરવી જોઈએ. કેમકે, તેનાથી સૂત્રકારે એ પ્રદર્શિત કયુ" છે કે, ભગવાનમાં જ્ઞાનાપયાગ અને દર્શનાપયેાગ યુગપત થતા નથી. તેના કાળ ભિન્ન છે. આથી ત્યાં પણ તે ભિન્નકાળ વર્તી છે, આથી કાઈ એવું પણ સમજી શકે છે કે, જ્યારે ઉપચાગના સદ્ભાવ અહિં ભિન્નકાળ વર્તી છે તે લબ્ધિરૂપથી પણુ તે ભિન્નકાળ વર્તી ત્યાં હશે. આથી એ આશકાની નિવૃત્તિ માટે સૂત્રકારે આ સૂત્રમાં અનુત્ત જ્ઞાનનૈનધર્ઃ આ પદ રાખેલ છે. આથી એ સારાંશ નિકળે છે કે, ત્યાં જ્ઞાનાપયાગ અને દશનાપયેાગ ઉપયાગાત્મતા ભિન્નકાળ વી છે પરંતુ લબ્ધિરૂપથી એ ભિન્નકાળ વી નથી, આથી પુનરુકિત દેષ આવતા નથી. વિશેષ જ્ઞાનનું નામ જ્ઞાનાપયેાગ છે. અને સામાન્ય જ્ઞાનનું નામ દન ઉપયોગ છે.
<6
ܕܕ
"" ભગવાન આ પન્નુ સવિસ્તર વર્ણન દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયન આચારમણિમ'નુષા ટીકામાં તથા આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનની આચાર ચિંતામણી ટીકામાં બતાવવામાં આવે તે ત્યાંથી જોઈ લેવુ જોઈએ. ॥ ૧૮૫ આ ઉત્તરાધ્યયન સૂત્રની પ્રિયદર્શિની ટીકાના
""
‘ક્ષુલ્લક નિગ’થીય ’” નામના છઠ્ઠા અધ્યયનના
ગુજરાતી અનુવાદ સંપૂણૅ થયા.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૯૧