Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બાલ-અશાની કો નરક પ્રાપ્તિ કા વર્ણન
ફિરે છે મુરાવા ઈત્યાદિ. અન્વયાર્થ – હિરે-ત્રિક પ્રણાતીપાત કરવામાં પરાયણ ઘરે-વાર આ બાલ-અજ્ઞાની છવ મુકાવા-જાવાથી મૃષાવાદી હોય છે. અદ્ધામિવિરોગgઅરિ વિહોર માર્ગમાં જબરજસ્તીથી મુસાફરોને લુંટી લે છે. અન્નત્તઅભ્યાઃ બીજાએ નહીં આપેલી ચિજો ચોરી લે છે, તેને તેના ચારરૂપથી પ્રસિદ્ધ થાય છે, મારું-માથી કપટ ક્રિયામાં ઘણા કુશળ હોય છે. સ્ટેટ આવી વિરૂદ્ધ આચારથી યુક્ત વ્યક્તિ નુરેનુ એવી કઈ ચિજ બાકી છે કે જેને ચોરી લઉં—એની ચોરી કરી લઉ–અર્થાત સ સારમાં એવી કઈ ચીજ બાકી રહી નથી જેને મેં ચોરી ન હોય આ પ્રકારના અધ્યવસાયવાળા “જે પ્રકારે ઘેટું મહેમાનને ચાહે છે તે જ પ્રમાણે એ નરકની આયુને ચાહે છે” એટલે કે જેમ ઘેટું મહેમાનના ભક્ષ માટે છે તેમ હિંસામાં રચ્યાપચ્યા બાલજી નરકને માટે જ છે. આ વાક્યને સંબધ સાતમી ગાથાની સાથે છે પા - “સ્થી ભવન નિ ચ” ઇત્યાદિ.
અન્વયાર્થ–ળી વિરદ્ધિ – સ્ત્રીવિષayઃ સ્ત્રિઓ તથા વિષયોમાં મૂચ્છિત બનેલા તેમજ મહામif-Fામ રિઝઃ મહાન આરંભ અને મહાન પરિગ્રહથી યુકત, સુરં મં મુંઝમાળ-સુર માસ ૨ મુંગાર દારૂ અને માંસના ખાવાવાળા હોવાને કારણે પરિવૃ-પરિવૃઢ ખૂબ તગડા બનેલા ઘર-ઘરમઃ અને બીજાને દમન કરવાવાળા બાલ-અજ્ઞાની નરકના આયુષ્ય ચાહે છે એટલે કે પરીણામે નરકાગામી બને છે. આને આગળની ગાથા સાથે સંબંધ છે. દા
“અચકમો ૨” ઈત્યાદિ.
અન્વયા–અર્થો -ગાજર મોરી બકરાના પકાવેલા માંસને ખાવાવાળા તથા સુંલ્લેિ સુ૪િઃ ઘી વગેરેના ભજનથી વધેલા પેટવાળા-ફાંદવાળા વિયોહિપ-ચિત્તોહિત અને ઉપચિત લેહીવાળા એવા બાલ-અજ્ઞાની 70 લાકડ્યું - નાગુ થiાતિ જીવ નરકગતિમાં પોતાનું જીવનનરક આયુની પ્રાપ્તિના રથ હિંસાદિક આચરણથી નરકાયુની ચાહના કરે છે. નહss ni ૨થા આમિવ પાક જેવી રીતે ઘેટે પોતાના જીવનને મહે. માનેને માટે કલ્પિત કરે છે. સૂત્રકારે અહિં “” ઈત્યાદિ અઢી ગાથાઓથી આરંભ અને રસગૃદ્ધિ કહી છે અને “આચં” આ અધ ગાથાથી નરક પ્રાપ્તિરૂપ એનું ફળ પ્રગટ કરેલ છે. ૭
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨