Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નયુતનું તાત્પર્ય એ છે કે, ચોરાસી લાખ વર્ષનું એક પૂર્વાગ થાય છે, રાશી લાખ પૂર્વાગનું એક પૂર્વ થાય છે. અને રાશી લાખ પૂર્વનું એક નયુતાંગ થાય છે, અને ચોરાશી લાખ નયુતાંગનું એક નયુત થાય છે.
આ બાલ–અજ્ઞાની વિષયમાં લાલુપ બનીને દેવભવની પ્રાપ્તિનાં કારણભૂત તપ સંયમનું અનુષ્ઠાન નહીં કરવાથી એવાં નયુતેને હારી જાય છે.
આ શ્લોકને સમુદાય અર્થ આ પ્રકાર છે. ગુરુ મહારાજ પિતાના શિષ્યને સંબોધીને ઉપદેશ આપે છે કે, અસંખ્યવર્ષનયુત પલ્યોપમ અને સાગરપમ સ્વરૂપ થઈ જાય છે એટલી વિશિષ્ટ આયુષ્ય જ્ઞાન અને ક્રિયાયુક્ત મુનિની દેવલોકમાં હોય છે. તથા કામ પણ ત્યાં સર્વોત્કૃષ્ટ હોય છે. આ વાતને જીને. શ્વરની આજ્ઞાનું પાલન કરનાર જાણે છે. - અજ્ઞાની પ્રાણું સ્વલ્પ આયુ સંપન્ન આ મનુષ્ય ભવમાં તુચ્છ મનુષ્યપર્યાયના સુખમાં લેલુપ બની ધર્મક્રિયાનું આચરણ કરતા નથી. જેથી એ સ્થિતિ આયુષ્ય, અને એ કામે સુખને હારી જાય છે. અર્થાત દેવ સ્થિતિથી અને દેવ સુખોથી તે વિહીન બની જાય છે આથી જ સૂત્રકારે એવા પ્રાણીઓને દુર્ષેધ કહેલ છે.
દષ્ટાન્ત અને દાર્જીતની યેજના આ પ્રકારની જાણવી જોઈએ. મનુષ્ય ભવનું આયુષ્ય અને મનુષ્યભવનું સુખ ઘણું જ હેવાથી કાકિણ અને આમ્રફળ જેવું છે. દેવેનું આયુષ્ય અને દેવોનું સુખ ઘણું પ્રભૂત હોવાથી સહસ મહાર અને રાજ્ય તુલ્ય છે. આથી જેમ દરિદ્રિએ એક કાકિણીની ખાતર હજાર મહેરને અને આમ્રફળ માટે રાજાએ પોતાનું સમગ્ર રાજ્ય અને જીવન ખાઈ દીધું આવી જ રીતે દુબુદ્ધિ વ્યક્તિ પણ અહપતર મનુષ્ય આયુષ્ય અને અ૫તર સુખ નિમિત્ત પ્રભૂત દેવ આયુષ્ય અને તેના સુખને હારી જાય છે૧૩
વ્યવહાર વિષય મેં તીન વણિકોં કા દ્રષ્ટાંત
હવે સૂત્રકાર વ્યવહારિક દષ્ટાન્ત આપે છે. “કાચ સિન્નિ જ્ઞાળિયા”ઈત્યાદિ. તથા પો મૂર્જ f gifપત્તા”-ઈત્યાદિ.
અન્વયાર્થsણા -૦થા જ જેમ સિનિન વાણિયા: વાળના ત્રણ વણિક મૂરું ઘેળ-મૂરું પૃહીવા મૂળ ધન લઈને નિશા-નિરાઃ વેપાર માટે પિતાના સ્થાનથી બીજા સ્થાને પરદેશ ગયા. કાવ્ય-અન્ન તેમાં - જે વેપાર કરવામાં કુશળ હતું તેણે સાદું --જમતે ખુબ લાભ પ્રાપ્ત કર્યો -જે વેપાર કરવામાં કુશળ ન હતું તે મૂળ ગામો
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૦ ૨