Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભગવાને જે કહ્યું છે તેને આ ગાથાદ્વારા સૂત્રકાર સ્પષ્ટ કરે છે “ઈત્યાદિ.
અન્વયાર્થ–મરíરિચા-મારકાન્તિ મરણસન્ન કાળમાં થવા વાળા ચંતિમે ચ ટુ ટાઈ જવાચા-રમે છે ને મારા સ્તઃ આ બે સ્થાન ભગવાને કહ્યાં છે–એક અકામ મરણ અને બીજું સકામ મરણ છે ૨
મુખ્યત્વે મરણ બે પ્રકારનાં છે–એક સકામમરણ અને બીજું કામ મરણ. આ બે મરણમાંથી કયું મરણ કઈ વ્યક્તિનું થાય છે તથા કેટલીવાર થાય છે, આ વાત સૂત્રકાર આ નીચેની ગાથા દ્વારા સમજાવે છે–
વાકાળ માત્રામં તુ ઈત્યાદિ !
અન્વયાર્થ-વીહા–રાજાનામ્ સત્ અસત્તા વિવેકથી જે વ્યક્તિ વિકળ છે, તેનું કામ મા–રામ મા અકામ મરણ સર્મવે-ર૬ મત અને કવાર થાય છે. અકામમરણને અર્થ એમ થાય છે કે માણસ છે કે મરણ ન આવે તે સારૂ છતાં મરણ થાય છે જ. એટલે આ રીતે થતું મરણ તે કામ મરણ છે. કેમકે, કામગોમાં યુક્ત એ અજ્ઞાની જીવ કદી પણ એવું ઈચછતા નથી કે મારૂં મરણ થવાનું છે, છતાં પણ મરણ તે થાય છે જ. આટલા માટે મરણની ઈચ્છા ન ધરાવનારનું મરણ થાય તે અકામ મરણ છે. વિષય રાગ પ્રત્યેની આસક્તિના કારણે તે તે જીવને ચારગતિ રૂપ સંસારમાં વારંવાર જન્મ લેવું પડે છે, અને વારંવાર મરણ પામવું પડે છે પંડિચાi સામં મiપિતાનાં સંવેમ મર-જે ચારિત્ર સંપન્ન જીવ છે તેનું સકામ મરણ થાય છે. મૃત્યુના અવસરને તેઓ મરણને એક મહાન ઉત્સવ જે માને છે. એટલા માટે તેમને મરણજન્ય દુખને જરા સરખેએ અનુભવ થતો નથી. મરણ આવે તે ભલે આવે એવી મરણની અભિલાષાથી જે મરણ થાય છે તેનું નામ સકામ મરણ છે. આ પ્રકારનું મરણ ચારિત્ર સંપન્ન પ્રાણીઓને જ થાય છે. આને અભિપ્રાય ફક્ત એ છે કે, તેમને મરણ કાળ સમીપ આવતાં એ સમયે તેમને મરણજન્ય દુઃખ થતું નથી. આટલા માટે એ મરણ ઈચ્છાથી પ્રાપ્ત કરેલ સમાન ગણવામાં આવે છે. એટલે વાસ્તવમાં આ મરણ સકામ નથી. કારણ કે ચારિત્રવાન પુરુષને મરણની અભિલાષા કરવી નિષેધ હોવાથી એવી ઈચ્છા કરતા નથી. કહ્યું પણ છે
“मा मा हु विचिंते ज्जा जीवामि चिरं मरामि य लहुं ति ।
जइ इच्छसि तरिउं जे संसारमहोदहिमपारं ॥" આ વાતને આગમ વાકયથી પુષ્ટ કરવામાં આવેલ છે–ચારિત્રવાન જીવે ન તે જલ્દીથી મરણ થાય તેવી અભિલાષા કરવી જોઈએ કે ન તે વધારે જીવવાની ઈચ્છા કરવી જોઈએ. કેમકે આ પ્રકારની અભિલાષા સંસાર સમુદ્રને પાર કરવામાં બાધક બની રહે છે. આવું સકામ મરણ ઉત્કૃષ્ટની અપેક્ષાથી એક જ વાર થાય છે. આ કથન કેવળીને લક્ષમાં લઈને જ કહેવામાં આવેલ છે. જે કેવળી નથી તે સંયમ જીવિતને મુક્તિના પ્રાપ્તિને હેતુ હેવાથી દીર્વ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૫૦