Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અદિની તે વાત જ કયાં રહી? તેને તે દૂરથી જ છોડી દેવું જોઈએ. તે પછી જીવન નિર્વાહ કેમ થઈ શકે? એ શંકાનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છે કે, રોઝિ-Tષી આહાર વિના ધર્મની ધુરા ધારણ કરવામાં અસમર્થ એવા પિતે પોતાની જુગુપ્સા કરવાવાળા–આ મારો દેહ આહાર વગર ધર્મનું આરાધન કરવામાં જરાય સમર્થ નથી. હું શું કરું? ધર્મના નિર્વાહ માટે મારે ખાવું પડે છે પણ રસાસ્વાદ આદિની લેલુપતાને કારણે નહીં. આ પ્રકારનો વિચાર કરવાવાળા મુનિ દળને પણ વિન્ન મોચાં મુકા–રમના પુત્રે સુત્ત મોનને મુંગીત પિતાના પાત્રમાં-ગૃહસ્થના પાત્રમાં નહીં–કારણ કે તેમના પાત્રમાં ભેજન કરવું તે સાધુને આચાર નથી. ભિક્ષાચર્યા કરતી વખતે ગૃહસ્થ તરફથી અપાચેલ ભજન–શુદ્ધ આહાર કરે. આ સૂત્રને એ અભિપ્રાય છે કે, તે આહારમાં દ્રવ્યથી તે જરા પણ મમત્વ ન કરે, પરંતુ ભાવથી પણ ન કરે કારણ કે
” શબ્દથી આહાર વિષયમાં સાધુઓની નિસ્પૃહતાનું સૂચન કરાયેલ છે. આ કથનથી સાધુના પરિગ્રહજન્ય આસવને પરિહાર કહેવામાં આવેલ છે. આ પ્રકારે આદિક પ્રાણાતિપાત અને અંતિમ પરિગ્રહ એના આશ્રવને પરિહાર બતાવવા માટે “તન્નધ્યતિતત્તકળા જીતે” અર્થાત્ આદિ અને અંતનું ગ્રહણ કરવાથી મધ્યમાં રહેલાનું ગ્રહણ થઈ જાય છે એ ન્યાયથી તેની મધ્યમાં રહેલ મૃષાવાદ, અદત્તાદાન મિથુનરૂપ ત્રણ આસાને નિરોધ પણ જાણી લેવું જોઈએ.
અથવા–અહિં બીજી ગાથામાં “સરવરિના” એવું પદ સૂત્રકારે કહેલ છે તેનાથી “ હિતમ્ ચમ” આ વ્યુત્પત્તિ અનુસાર સાક્ષાત સંયમ રૂ૫ અર્થનું પ્રતિપાદન કરીને મૃષાવાદથી વિનિવૃત્તિ કહેવામાં આવી છે, કારણ કે, મૃષાવાદની નિવૃત્તિથી જ તેમાં સત્યતા આવે છે. આ પ્રમાણે સત્ય-સંયમના પ્રતિપાદનથી મૃષાવાદથી નિવૃત્તિ પ્રતિપાદિત થાય છે. “સાચા” ઈત્યાદિ પદદ્વારા સાક્ષાતરૂપથી અદત્તાદાનની વિરતિ કહી છે. આદાનને અર્થ ગ્રહણ કરવું અને તે ગ્રહણ પણ અદત્તનું જ સમજવું જોઈએ. કારણ કે, એવું ગ્રહણ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨