Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લોક સંસારના ભાગોમાં આસક્ત થઈ રહ્યા છે-આથી એમની જે ગતિ થશે તે જ ગતિ મારી પણ થશે. મારે શા માટે આ સઘળાથી જુદા પડી ન ચાલે ચાલવું જોઈએ? સુરૂતિ આ પ્રકારે -૪ઃ અજ્ઞાની પ્રાણી -પારમ ધૃષ્ટતાનું અવલંબન કરે છે. અર્થાત્ વ્યર્થમાં બકવાદ કરે છે અને પોતે વિનાશના અવળા પંથે જાય છે. સાથે સાથે બીજાને પણ વિનાશના અવળે રસ્તે ચઢાવે છે. અહીં “ોવામિ” આ પદની છાયા “મવિધ્યારિ” ની જગાએ “
મોનિ” એમ પણ થાય છે. એને ભાવાર્થ આ પ્રકારને છે–જે રીતે આ સઘળા લેક પિતાની પત્ની, પુત્ર પૌત્રાદિક વિગેરે કુટુંબનું પાલન કરે છે, એ રીતે હું પણ મારા સ્વજનેનું પાલન કરીશ. આવી રીતે કુટુંબ કબીલાનું પાલન પોષણ કરનાર એ લેક મગજના ચશ્કેલા પાગલ છેડા જ છે? આવી ઉછાંછળી અને મનમાની વાતે અજ્ઞાની જ કહ્યા કરે છે, વાતાનાં વડાં કર્યા કરે છે પણ સમાગે જવામાં જરાએ પ્રયત્નશીલ થતા નથી. ૨ જ વાર: આ પ્રકારના દાખલા દલીલથી સંતોષ માનનારા એ અજ્ઞાનબાલ જી #ામમોજુi– જામમોગુણ શબ્દાદિક વિષયેની આસક્તિના કારણે જે સંકિલાસિંગતિ થજો આ લેક તથા પરલકમાં અનંત દુઃખને ભેગવતા રહે છે.
ભાવાર્થ-આ ગાથા દ્વારા સૂત્રકારે અજ્ઞાની બાલ જીવેની વિચારધારા પ્રગટ કરી છે. તેઓ આ દ્વારા એવું દર્શાવે છે કે, જે અજ્ઞાની જ હોય છે તે એમ જ વિચાર કરે છે કે, આ સંસારના સઘળા માણસે કાંઈ પાગલે નથી કે ઘરબાર, પુત્ર, પત્ની, ધન, કુટુંબમાં રાચે છે અને પ્રાપ્ત થએલા કામભેગે ભોગવી રહ્યા છે ! અને જે સૌનું થશે તે મારૂં થશે. આ બધું ભોગવતાં તેમની જે ગતિ થશે. તે ગતિ મારી પણ થશે. એમાં બીવાની શી જરૂર છે? આ બધાથી જુદા પડીને મારે મારી પંડિતાઈનું ડહાપણ ડહોળવાની શી જરૂર? જે ભગવ્યું તે ખરૂં. જેમ સૌ ચાલે તેમ આ પણે ચાલવું એમાં જ આપણું ભલું છે. ભગવ્યું તે ખરૂં દુનીયાથી જુદા પડવાનું આપણું કામ નથી. એમાં લાભેય શું છે? આવી વિચાર ધારા તક અને કલ્પનાઓથી ઓતપ્રોત બની રહેલાં એ અજ્ઞાની છ રાત દિવસ આ લેકમાં તેમજ પરલોકમાં અનંત દુખેને ભગવ્યા કરે છે. આવા જીવોનું થતું મરણ તે અકાળ મરણ છે. કારણ કે તેમને મરણ ગમતું નથી છતાં પણ તેમનું મરણ તે થાય છે જ. | ૭
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૫ ૩