Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અન્વયાર્થH- આ પંડિત મરણ સર્વે મિરડૂસ નં-સર્વેy fમક્ષપુર બધા ભિક્ષુઓને થતું નથી, પરંતુ કોઈ કોઈ સારા પુણ્યશાળી મહાનુભાવ સાધુઓને જ થાય છે. તથા રૂમ સહુ જાતિ, -ર મારિy = એ પંડિતમરણ સમસ્ત ગૃહસ્થ જનેને પણ થતું નથી પરંતુ કઈ કઈ પુણ્યશાળી સદ્દગૃહસ્થને જ થાય છે. કેમકે, રસ્થા નાજાણીહા–સારથાઃ નાના રીટા જે ગૃહસ્થ છે તે વિવિધ શીલવાળા-અનેક વતેને ધારણ કરવાવાળા હોય છેતેમનું એક રૂપ વ્રત હોતું નથી પરંતુ એમનું જે વ્રત-દેશ વિરતિ રૂપ છે, તેને અનેક પ્રકારનું કહેવામાં આવ્યું. સર્વ વિરતિ રૂ૫ વ્રત ગૃહસ્થને હતું નથી. કોઈ કઈ “ગૃહસ્થાશ્રમનું પાલન એજ ગૃહસ્થનું મહાવ્રત છે” એવું કહે છે અને કઈ કઈ “સાત શિક્ષાવ્રત જ ગૃહસ્થનું વ્રત છે” એવું માને છે. રિસરતા ચ મિgો-મિલા વિષમશિાાઃ જે ભિક્ષુ છે તે પણ વિદેશ. વતી છે. અર્થાત એક સરખા આચારવાળા નથી, કોઈ કઈ એમ માને છે કે, અહિંસા સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાંચ યમ તથા શૌચ, સંતેષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, આ પાંચ નિયમ જ ભિક્ષુજનેનાં વ્રત છે. કેઈ કઈ એવું માને છે કે, કન્દમૂળ અને ફળને આહાર કરે એજ ભિક્ષુનું વ્રત છે. કેઈ કઈ એમ માને છે કે, તત્વજ્ઞાન જ ભિક્ષુઓનું વ્રત છે. આ પ્રમાણે તેમનામાં સર્વથા ચારિત્રને અભાવ હોવાથી એ સઘળા ભિક્ષુઓને પંડિત મરણની સંભાવના હેતી નથી. ભિક્ષુઓના વ્રતોમાં એજ વિસદશતા છે. અથવા એ પંડિત મરણ નંદ્ર શાસનમાં રહેલા સમસ્ત ભિક્ષુઓને પણ સંભવિત નથી હોતું. પરંતુ કોઈ કઈ ભિક્ષુઓના ભાવ આરાધકને હેવાનું સંભવિત છે. આ જ પ્રમાણે સમસ્ત ગૃહસ્થને પણ એ પંડિતમરણ થતું નથી. પરંતુ કેઈ કઈ ગૃહસ્થને જ થાય છે. કેમકે, ગૃહસ્થજને નાનાશીલવાળા હોય છે. વિવિધ પ્રકારના આચારવાળા હોય છે. તેમજ શિક્ષુ પણ વિસદૃશ શીલવાળા હોય છે. કોઈ કઈ ભિક્ષક નિદાન સહિત તપ કરે છે, કેઈ કેઈનિદાનરહિત તપ કરે છે. કેઈ બકુશ-સબળ ચારિત્રનું પાલન કરે છે, કોઈ અબકુશ–શુદ્ધ ચારિત્રનું પાલન કરે છે, આ પક્ષમાં પતિથીને ભિક્ષુરૂપથી ગ્રહણ કરવામાં આવેલ નથી. ૧૯
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨