Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જરાએ પ્રમાદ ન સેવ્યેા. દરેક નાકર ચાકર ઉપર તે પુરતી દેખરેખ રાખવા લાગી. કાણ કર્યુ કામ કરે છે? કાના ચૈગ્ય કયું કામ કરવાનું બાકી રહેલ છે ? આવી સઘળી ખાખતા ઉપર તે સ ́પૂર્ણ પણે ધ્યાન આપતી હતી. આથી નાકરાએ પણ પાતપેાતાનું કામ કાળજીથી કરવા માંડયું. સમયસર તે નાકરીને લેાજન આદિ આપતી તેમ સવારના શિરામણ-નાસ્તાની પણ વ્યવસ્થા કરી આપતી. આ જોઈ નાકરાએ પણ પ્રમાદ ન કરતાં દિલથી કામ કરવાનું રાખ્યું, મહિને પૂરા થતાં જ એ સઘળાને તેને પગાર આપી દેવામાં આવતા, આથી એ લેકને પેાતાની જરૂરીયાતા સમયસર મળી શકતી, આ રીતે પેાતાની શેઠાણીને ખુશ કરવા નાકરા કાઇ પણ પ્રકારના પ્રમાદ ન કરતાં ઉત્સાહથી કામ કરતાં. અને પેાતાના માલીકના ધનને પેાતાનુ જ માની તેમાં વૃદ્ધિ કરવા લાગ્યા. થાડા જ સમયમાં શેઠનું ઘર સમૃદ્ધિ સ ંપન્ન થઈ ગયું.
પરદેશથી શેઠે ઘેર પાછા આવ્યા, પાતાની નવિ પત્નિને દરેક કામમાં તેણે પ્રમાદ રહિત જોઈ અને સાથેા સાથ પાતાના ઘરની ઉન્નતિ જોઈ અને પેાતાની પત્નિના ગુણાથી નાકર ચાકરાને વશ થયેલા તેમજ પાતપેાતાના કામમાં રચ્યા પચ્યા જોયા તે તે ખૂબજ ખુશી થયા. શેઠે એજ સમયે પોતાની એ નવપરિણિત પત્નિને પાતાના ઘરના સઘળા અધિકાર સાંપી દીધા. મુનિએ આ કથા ઉપરથી એ સાર લેવા જોઇએ કે, અપ્રમત્ત થઈ તે જ મુનિએ સંયમ માર્ગમાં વિચરણ કરવું જોઈએ. ૫ ૧૦ ॥
પ્રમાદ કા મૂલ કારણ રાગદ્વેષ કે ત્યાગ કરને કા ઉપદેશ તથા ઉપસંહાર
પ્રમાદનું મૂળ કારણ રાગ અને દ્વેશ છે. આથી તેના ત્યાગના સૂત્રકાર ઉપદેશ આપે છે. “મુલ્લું મુકું ’’–ઈત્યાદિ.
અન્નયા મુઠ્ઠું મુઠ્ઠું-મુકૂમ્રુદુઃ ઘડી ઘડી મેહગુણવાળા મોનુને મોનુગાન્ સેાહકારક એવા શબ્દાદિકાને લયત યન્ત્રમ્ જીતવાવાળા પ્રવર્તમાન તથા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૪૬