Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મનુ” તરક્ષ, અચ્છ ભટ્ટ, તે રીનાં જ નામ છે. “સહૂઁ” શાર્દૂલ, “સી” સિંહ અને “વિજ્ઞજી” ચિત્રક એ સઘળાં માંસભક્ષી જાનવરેા છે, અને સ્થળચર છે. Iસૂ, ગા
ઉરઃ પરિસર્પ કે ભેદોં કા નિરૂપણ
66
હવે સૂત્રકાર “ સર્વિ’પેટે ચાલનારા સર્પોના ભેદ બતાવે છે
ર
અચળ-ગોળલ ' ઇત્યાદિ.
(2
ટીકા - અચાર” અજગર-તે અહુજ વધારે માટા સાપ છે, તે ધીમે ધીમે સરકે છે. જે રીતે સામાન્ય સાપે! સહેજ પણ આવાજ થતાં તરતજ ભાગી જાય છે તેમ તે ભાગી શક્તા નથી. “ોળ” ગાણશ-તે પણ એક પ્રકારનેા સાપ જ હાય છે, પણ તેને ક્રૂણ હાતી નથી. વ્યવહારમાં લેાકા એવું કહે છે કે તેને એ મુખ હાય છે, તેનું ખીજું નામ ‘ ૬મુહી ’ પણ છે. “વžિ” ધરાહ–તે એવા સપ` છે કે જેની દૃષ્ટિમાં જ વષ રહે છે, જેને તે જીવે છે તેને તેનું ઝેર ચડે છે, તેનું બીજું નામ દૃષ્ટિવિષ સર્પ પણ છે. ‘માવજી” મુકુલી તે એવી જાતના સપ છે કે છે પેાતાની ફેણને ચેડા પ્રમાણમાં જ ફેલાવે છે, કારણકે વધારે પ્રમાણમાં ફેવાવવાની શક્તિ તેનામાં હાતી નથી. દાજો” કાકાદર સામાન્ય સર્પનું નામ છે. એજ પ્રમાણે “મનુ” દપુષ્પ પણ એક એવા પ્રકારના સપ` છે કે જે સામાન્ય રીતે ફણાથી યુક્ત હાય છે, પણ તે પાતાની ફણાને ફેલાવતા નથી, મારલી મજાવવામાં આવે તે પણ તે ફણાને વિસ્તાર્યો વિના મૂળ સ્થિતિમાં જ રહે છે. “સહિય” આશાલિક, પણ સર્પોની એક ખાસ જાતિ છે. તે ચક્રવર્તી, વાસુદેવ, ખલદેવ આદિના સૈન્યના નિવાસસ્થાનમાં અથવા ગામ નગર આદિમાં ભૂમિની નીચે ઉત્પન્ન થાય છે, તેમના વિનાશ કાળે સામુદાયિક કર્મોના ઉદ્દય થાય છે. સ્કન્ધાવાર છાવણી તથા ગામ નગર આદિ જમીનમાં ઉતરી જાય છે. સામાન્ય રીતે મરી જાય છે. તે અસ'ની મિથ્યાદૃષ્ટિ હોય છે. તેમને જન્મ સમૂચ્છિમ થાય છે, તેમને પાંચે ઇન્દ્રિયો હાય છે. તેમનું આયુષ્ય અન્તમુહૂર્ત પ્રમાણ છે, તેમના શરીરની અવગાહના જધન્યથી અંશુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે, તથા ઉત્કૃષ્ટ ખાર ચેાજન પ્રમાણ હોય છે. અન્તર્મુહૂત પછી તેમનું મરણ થઈ જાય છે. महोरगा
"
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૧