Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
ઉપઘાત
૩૫
રૌદ્ર ધ્યાન-હિંસા, જૂહ, ચેરીના વિચારે એટલે રૌદ્ર ધ્યાન (૧૯૬). લશ્કરી—શાસનના હિત માટે, ફાયદાને માટે, જગતના
બચાવને માટે અને ઉદ્ધારને માટે જેની બુદ્ધિ હોય તે
લશ્કરી (૧૯૬૯). વધ-પર્યાયને નાશ, દુઃખની ઉત્પત્તિ અને પરિણામની કિલષ્ટતા તે વધુ (૨૫૨).
* * * વગીકરણ–એક એક વરતુ કયી કયી રીતે જુદી બેલી શકાય,
- સમજાવી શકાય તે માટે મૂળ ભેદે, પેટા ભેદે, ભેદાં* તર બધું જણાવવામાં આવે તે વર્ગીકરણ (૧૪૪). શહેનશાહ–છ જવનિકાયની દયાનું નિરૂપણ કરનાર તે
શહેનશાહ (ર૦). * * શહેનશાહત-છ જવનિકાયનું રક્ષણ તે જૈનશાસનની શહેન. શાહત (૨૮૯). શાસન–જે દહાડે સાધુપણું થાય તે દહાડે જેની પ્રવૃત્તિ હેય
અને જે દહાડે સાધુપણું બંધ થાય તે દહાડે જે બંધ
થાય તે શાસન (૨પ૧).. શાસ્ત્ર–અપ્રસિદ્ધ વાત કહે તે શાસ્ત્ર (ર૬). શ્રતસ્થવિર–ઠાણાંગ અને સમવાયાંગને ધારણ કરનારે તે
શ્રુતસ્થવિર (૬૭). સમ્યક્ત્વ–મનથી પરિગ્રહને મોકળે કરવાની બુદ્ધિ તે
- સમ્યકત્વ (૧૮૧). સગિકેવલી-કેવળજ્ઞાન પામેલા ને વિચરતા મુનિવર તે સગિકેવલી (૨૦૧૪).
" સંયમ–ભાવ-પ્રાણ એ સંયમ (૨૮૨): સંવર--નિર્જરાનું કાર્ય કરનાર તે સંવર (૧૭૯). સર્વ આરાધક--ઘરનું ને બહારનું સહન કરે તે સર્વ