Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
બાવીસમું] . સ્થાનાંગસૂત્ર
૨૯૭ કરે પણ અંદરથી છે કે નહિ? ભાવ ચારિત્રને બધા માનવા તૈયાર છે પણ કયારે મને સંભવની વ્યાખ્યાએ કરીને પણ તે સિવાય માનવા તૈયાર નથી. બરોબર શેર શેરના હિસાબને હોય, રતિલારને ફરક ન હૈય, માત્ર સંભવ, પણ તે સંભવ ધારીને તેલવામાં મેલીએ તે કઈ ભરોસે ન રાખે છાપ વગરના કાટલાં બરાબર છે એમ કેટલા માનશે? વ્યવહારમાં તે છાપવાળાને જ લાવીશું. જેને ભાવ-ચારિત્ર ને ભાવ-ત્યાગ હોય તેને મોક્ષ થાય છે. દ્રવ્યથી ત્યાગ છે, જેને દ્રવ્યથી પણ લિંગ છે ને જેને દ્રવ્યથી ક્રિયાકંડરૂપ ચારિત્ર છે. તેને માનવાના. શાથી? છાપ પડયાથી દ્રવ્ય ત્યાગને અને જ વ્યવહાર. જેની પાસે સ્ત્રી, હથિયાર કે માળા એ ત્રણે હેય તેને “દેવ માનીશું નહિ. ભાવ-પરિણતિમાં જાઓ તે આ કથન છે. પૃથવીચંદ્ર સરખાયે સ્ત્રીના હાથમાં હાથ મેળવ્યું છે. ભાવ ચઢી ગયે તે પામી ગયા. દ્રવ્ય છે. જેના શાસનની મજબૂતી એ છે કે હથિયાર હેય, ભલે અંદરથી હૃદય રોકખું હેય તે પણ તેને “દેવ માનવા તૈયાર નથી. દ્રવ્ય-આચાર જે ઉપર મહત્તા. જે દ્રવ્ય-આચાર ઉપર મહત્તા ન હોય તે અહીં ભાવના ભેગે દ્રવ્ય-ત્યાગને ચિહ્ન તરીકે રાખે. કેવળજ્ઞાનની પરિણતિ થઈ હોય પણ હથિયારવાળે હેય તે “દેવે નહિ. બહાર સ્ત્રીને ત્યાગ નથી પણ કેવળજ્ઞાનની પરિણતિ થઈ હોય તે પણ દેવ નથી. બહારને વ્યવહાર નથી. કેવલી થયા એટલે સંપૂર્ણ ગુણ છે. બાહ્ય વ્યવહાર ન હોય તે સંપૂર્ણ ગુણ આદરવા લાયક નહિ; ભલે એને આત્માને એ : ફાયદે કરે, . . .