Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
તેવીસમું]
સ્થાનાંગસૂત્ર
૩૧૫ બાંધનાર છે. સિદ્ધને અવિરતિનો વિકાર નથી, જે ખેરાક ખાય તેનું ગૂમડું થાય તેમાં ભાગ જાય. સિદ્ધ મહારાજને કર્મ આવતાં નથી.
' સૂક્ષ્મ એકેદ્રિય જીવો અવિરતિનો ત્યાગ કરનારા નથીઅવિરતિવાળા છે. સંજ્ઞી પંચેંદ્રિય સમજી છે. ત્યાગ કરતા નથી. અવિરતિવાળે વધારે રખડ? અવિરતિ કરતાં અજ્ઞાન વધારે રખડાવે તે માનવામાં વાંધો શું? સંજ્ઞી પંચેંદ્રિય કેટલી વખત સંસારમાં રહ્યો? અને એકૅક્રિયપણામાં કેટલી વખત રહ્યો? વિરતિનું ઉપાદેયપણું ન જાણે તે “અજ્ઞાન.” અવિરતિના બંધ ઉપર મુખ્યપણું રાખીએ છીએ. સૂક્ષ્મ એકેદ્રિય કર્મ બાંધ્યાં. નહિ કર્યા છતાં બાંધ્યા. કારણ? અવિરતિને લીધે. બાદર એકેંદ્રિયપણ કરતાં વિરતિ કરવાનો કાળ કેટલો? અવિરતિને લીધે સૂક્ષ્મપણામાં વેડયું. કરવાવાળે છેડવાવાળાના પક્ષમાં પણ જઈ શકે છે.
હવે મૂળ વાત પર આવ-અભ્યપત્ય જણવું એ ગોણ, પૂર્વ કાળની ક્રિયા ગેણ હોય. નાહીને જમવા બેસું ત્યારે નાહવું એ ગૌણ. જ્ઞાન ગૌણ છે, પણ ગણું હેયા વિના ન ચાલે. પહેલાં જાણવું જોઈએ, જાણ્યા છતાં પ્રતિજ્ઞામાં ન અવાય તે જાણવાની કિમત નથી. જાણવું જરૂરી છે. શુભ પ્રત્યાખ્યાન ક્યું?
ભગવતીમાં પ્રશ્નોત્તર ચાલ્યા. સારાં પરફખાણ કેના ' से केणट्टेगं भंते ! एवं वुच्चइ सम्बप.णेहिं जाव सिय दुपच्चकवाय भवति ?, गायमा ! जम्स णं सवपाणेहिं जाव सत्तहिं पच्चक्खायमिति वदमाणस्सा एवं अभिसमन्नागयं भवति इमे जीवा इम अजीया इमे तसा. इमे थावरा तास णं सधपाणेहिं जाव सब्यसत्तहिं पच्चक्खायमिति वदमाणस्स ने सुपच्चकवायं भवति. दुपचय खायं भवति, (भग० श ७ उ० २ सू. २७०)