Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૩૦
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન
કિતી જીવે છે. કારણ જાણ્યા છતાં જે ન થાય તે સમજે છે. સિંહુ શ્વેદમાં પચે છે. સ્ક્ર ુ પાંજરામાં પૂરાય ત્યારે તરફડીયા મારે તેના એકે અશે બકરાને પૂરા તે એ તરફડી ન મારે, અર્થાત્ જે જ્ઞાની થયા તેને લાગેઃ અરર ! સિદ્ધ પાંજરામાં પૂરાઇ ગયા. અવિરતિએ આટલેા દાબી દીધેા છે. એને જેટલી વિરતિ આછી થઈ તેટલી કાળજામાં બળતરા થાય. માની હાય આટલું કરવા મક્યો, આટલું કર્યું. નિશાળમાં ગયા. ચણા મળ્યા, પતાસું મળ્યુ' તા મેાજ, એકલે 'ક્રિયાવાળા તેને પસ્તાવવાનું નથી. જેટલુ કરે તેટલું સુખ થાય. આ વાતને જ્ઞાતાસ્ત્ર સાથે મેળવવાનું છે. ઘેાડી ક્રિયા કરનાર આરાધના બુદ્ધિમાં છે. દેશ-આરાધક અને દેશ-વિરાધનાની સમજ
માતાસૂત્રના અગિયારમા અધ્યયન (સૂ૦ ૬૭)માં વાત ચાલી, સહન કરવુ એ સાધુના ધર્યું. સહન કેનું કરવું? ઘરનું કે બહારનુ ? ઘરનું –ચતુર્વિધ સ ંઘનું. બહારનું “અન્ય મતવાળાનું, ઘરવું ને બહારનું સહન કરે તે સર્વ આરાધક, તેમ અહીં જ્ઞાન ને ક્રિયાવાળે સર્વ આરાધક. પણ કેઇક અહારનું સહન કરે ને ઘરનું ન કરે; કેાઈ ઘરનુ સડન કરે ને મહારનું ગ્રહન ન કરે. કોઇ ચતુર્વિધ સંઘનુ સડન ન કરે, ચતુધિ સંઘનું સહન કરે. બહારનું ન કરે, બહારનું સહન કરે. જે મહારનું બધાનું સર્વ સહન કરે છે—મરણાંત ઉપસર્ગ હાય તા પણ સહન કરે, છતાં તે દેશ-આરાધક, પણ જે શાસનનું સ સહન કરે ને બહારનુ' સહન ન કરે તે માત્ર દેશ-વિરાધક. તેવી રીતે અહીં એકલી ક્રિયાવાળે દેશ-આરાધક અને એકલા જ્ઞાનવાળા પણ દેશ-આરાધક કહ્યો છે.
શાસન પંદર આનીના હિસાખમાં અને આખુ જગત