Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat

View full book text
Previous | Next

Page 383
________________ તેવીસમું] સ્થાનાંગસૂત્ર ૩૧૭ ખરેખર એના કરતાં આ જ સારે. આ કેણ ગણે? જ્ઞાનીજાણનાર ગણે. કેટલાંક વચનો જે જે વ્યક્તિને લાયકના હેય તે તે વ્યસ્થિત શેભે ભેળાભાઈ આવે ત્યારે જમનાભાઈ કહે પિધારે તે શોભે પણ ભેળાભાઈ કહે કે હું ધારું છું તે તે શિશે નહિ. જાણનારે પાપથી હઠે નહિ તેના કરતાં નહિ જાણનારો સારો છે. બજારની અંદર ઝવેરી વેપાર કરી રહ્યો છે. ત્યાં રબારીના હાથમાં હીરે આવી ગયે છે. તે હીરાને સમજે નહિ. વિશેઠી અને ત્યાં આપીશ તે એના છોકરાને ગળે બાંધવાનું થશે. શેઠ લેશો? શેઠ કહેઃ “હા. શેઠના ચહેરા ઉપરથી રબારીને થયું આને લેવાનો વિચાર થ છે. કટકાના પાંચ લેવા છે? કાચના કટકના બે પૈસા આપે નહિ તે હમણાં પાછાં આવશે. ત્યાં દુકાન ઉપરથી ઊતરે ત્યાં બીજો લાવે. જે ઉતર્યો તે ‘સામી દુકાનવાળાએ દે ને કહ્યુંઃ અલ્યા, અહીં આવ. આ કટકે છે. શેઠે કહ્યું અઢી રૂપિયા. શું કહ્યું? પાંચ. પાંચ - નક્કી છે ? લાખને હોય તે પણ પાંચ.કે? અરે શેઠજી કરોડનો હોય તે પણ પાંચ. પેલા પ્રથમના શેઠે કહ્યું લાવ લાવ. દઈ દીધા. એ એ. મને તે કિંમત ન હતી તેથી પાંચમાં આપી આવ્યા. તમે હી જાણતાં હતાં તે અઢી રૂપિયામાં ન લીધો , તે મૂર્ખ કે શેઠજી મને “મૂર્ણ કહે છે. ન્યાય કરે, અમારામાં મૂખ કોણ? તેવી રીતે જે જીવ માનતા નથી. - નાસ્તિક છે, તેમને હિંસાથી વિચાર કરવાને શાને હેય? * ભરત ચક્રવતના ઉદગાર ભરત મંડારાજા પિતાના મેએ બેલે છે. મારા કરતાં નાસ્તિક સારા. પહેલાં કહ્યું છે કે “પધારે એ શબ્દ જિમનાભાઈના માં શોભે પણ અજ્ઞાનીના મેમાં શોભે નહિ.

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395