Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat

View full book text
Previous | Next

Page 382
________________ ૩૧૬ સ્થાનાંમસૂત્ર [ વ્યાખ્યાન ગણવાં ? ને ખરાબ પચ્ચક્ખાણ કેને ગણવા? દયાને ઉદ્દેશીને સુપચ્ચક્ખાણની અને દુપચ્ચખાણની વ્યાખ્યા કરી. આ જીવ છે, આ અજીવ છે, આ ત્રસ છે ને આ સ્થાવર છે. તે જાણીને પચ્ચકખાણ કરે તેનું પચ્ચખાણ સુપચ્ચક્ખાણ છે. જીવ છે એવું જાણે તે સુપચ્ચખાણ જ્યાં સુધી જાણવામાં ન આવે ત્યાં સુધી સુપચ્ચક્ખાણ ગણવાં ન િ જ્ઞાનની જરૂર છે પણ “જ્ઞાન” શબ્દથી અમુક જ્ઞાન–એને વિષય એમ સમજવાનું છે. જેને પરિહાર કરે છે તે પરિહાર કરકે વાને પદાર્થ જાણવું જોઈએ. જીવહિંસાનો ત્યાગ કરે ત્યારે જીવે જાણવા જે જોઈએ. જેણે હિંસાનો ત્યાગ કરવો છે તેણે સચિત્ત ને - અચિત્તપણને વિભાગ, સ્થાવર ને સૂક્ષ્મ વિભાગ કરી લે. જેને પરિહાર કરે છે તે વસ્તુ સમજવી જોઈએ. એ સમજ્યા સિવાય પરિહાર કહીએ તે મા સાથે કરે પચ્ચકખાણના હાથે જોડે છે ને બડાર જઈ પતાસું ખાય છે તેના જેવી વાત થઈ. પતાસું મોઢામાં ભરેલું છતાં કઈ પૂછે તો કહે મેં ઉપવાસ કર્યો છે. ઉપવાસમાં ખાવાનું છોડવું જોઈએ તેનો ખ્યાલ નાનાં બચ્ચાંને નથી. જે મનુષ્યને સચિત્તનો ખ્યાલ ન હોય તે હિંસા કરતો જશે અને કહેશે હું હિંસા કરતો નથી તેટલા માટે જ્ઞાત્વા ' વગેરે કહ્યું અને અહીં “મા” શબ્દ રાખે તે એટલા માટે કે હું એકલે ફરતે નથી. ત્રણને લઈને ફરું છું. “જ્ઞા? જે વસ્તુનો ત્યાગ કરે તેને જાણે. બીજામાં પંચવીસ તત્ત્વને જાણી લીધા * પછી ચાહે તેમ વર્તે તેમ જૈન શાસનમાં નથી જેના શાસનમાં - જ્ઞાન એ જ્ઞાનને માટે સાધ્ય નથી. પ્રવૃત્તિને નિવૃત્તિના ઉપગિપણ માટે એ સાધ્ય છે. માટે કહ્યું “ મ્યુ ” અંગીકાર કરે અને “જળ એની નહિ કરવાની પ્રતિજ્ઞા કરવી જોઈએ. પાપ જાણ્યું અને પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા ન થાય તો

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395