Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૩૧૪
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન
પણ જાણનારા હોય. અભ્યપત્ય-પ્રતીતિ કરે, જાણે પછી તે નહિ કરવાની પ્રતિજ્ઞા કરે.
સૂક્ષ્મ અને બાદરને જાણવા તે વિરમણને પહેલે અંશ છે. પ્રતિજ્ઞા કરવી તે બીજો અંશ છે. પ્રતિજ્ઞા ન કરો ત્યાં સુધી વિરતિમાં આવેલા નથી. આ જીવ કરવામાં જેટલે અથડા નથી તેના કરતાં વિરતિ ન કરવામાં વધારે અથડા છે. આ જીવ પાપ કરવાને પ્રતાપે જેટલે રઝ નથી, તેના કરતાં અનંત ગુણ સંસાર વિરતિ ન કરવાથી એણે વધાર્યો છે. અનંત કાળ વધારે રખડવું પડયું. અનંત કાળ તે (હિંસા) ન કર્યા છતાં રખડવામાં કાઢયે. ન કર્યા છતાં રખડવાનું કેમ? અવિરતિ હોવાને લીધે.
આ જીવ અનાદિ કાળથી સૂક્ષ્મ નિગોદમાં હતો. કઈ હિંસા વગેરે કર્યા હતાં કે જેથી સૂક્ષ્મ નિગોદમાં હતું ? પાપનાં પચ્ચકખાણ ન કર્યા તે માટે. ગૂમડું થયું પણ આપણને રૂંવાડુંયે મનમાં નથી કે ખાઉં છું તેથી તેનું પિષણ એને મળે. ગૂમડું થયું હોય અને એ પાક ઉપર ચઢે છે ત્યારે મારા ખેરાકથી પરૂ થાય તેવી આપણી ઈચ્છા-કલપના હોતી નથી, છતાં જે પ્રમાણમાં ખેરાક લેવાના તે પ્રમાણમાં એનો રળી ગૂમડું ભાગ લઈ લેવાને. અવિરતિથી ભયંકર હાનિ
જીવને અવિરતિ એ વિકાર છે. જે સમયે કર્મ આવે તેમાંથી અવિરતિ પિતાને ભાગ પડાવી લે. વિકાર સંગ મળવાથી વધે જ જવાને. અવિરતિ એ વિકાર છે. જે સમયે કર્મ બંધાય તેમાંથી અવિરતિને હિરસે ચાલુ રહે. કરવાથી - જેટલો કાળ ન કાઢવો પડે, એટલે કાળ ન કરવાથી કાઢો " પડે. સૂક્ષ્મ એ કેંદ્રિય જીવે અવિરતિના વિકારને લીધે કમ