Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૩૧૧
બાવીસમું)
સ્થાનાંગસૂત્ર એમણે આચારાંગમાં સાધુના આચારનું નિરૂપણ કર્યું. કુલ્લાં કિમતી પણ તે ઘીને અગે ઝવેરી નેકલેસ (Nelace). તેયાર કરે પણ તેની પિટી વીસ-પચીસ રૂપિયાની. એ નેકલેસનું રક્ષણ કરનાર હોય તે તે પિટી. બરાબર આચારમાં ટકી રહે, એ બધાનું ફળ વિચારની સુંદરતા રહે તેમાં છે. વિચારનું અસ્તવ્યસ્ત ખાતું થઈ જાય તો એ જ ચરિત્ર રખડાવનાર થઈ જાય. ચક્રવર્તી ઓએ અને વાસુદેઓએ નિયાણું કર્યા તેથી તેઓ નર કે ગયા. રખડી ગયા. વિચાર વ્યવસ્થિત રહે તે મેલ પમાડે; વિચાર પલટ થાય તે રખડાવે, . ચારિત્ર ફળ દેનારું, મોક્ષને અંગે જરૂરી છે. તીર્થની જડ છે. એના વધવાએ વધવું. ઘટવાએ ઘટવું એટલું સંબદ્ધ છે.પણ વિચારસરણી બરોબર ચાલે તે કુળ દે છે. વિચાર સરણીમાં પલટે થાય તે નુકશાન થાય. સૂયગડાંગની રચના તેથી કરી. વગીકરણને અંગે ઠાણાંગજી. પાંચમા ઠાણામાં
પંચમહૂવા પન્નર' એ ઉલ્લેખ છે. અનુક્રમસર જ પાંચ મહાવ્રત છે. તેમાં પહેલું પ્રાણાતિપાત-વિરમણ.
રમણે શું કરવા નિવર્તન રાખે હેત તો અર્થ આવત કે નહિ ?. “રમi' શબ્દ કેમ પકડે છે? દશવૈકાલિક, આચારાંગ ને પકખીસુત્રમાં એ શબ્દ કેમ પકડે છે? વેરમણ શબ્દ યૌગિક નથી.
. શમના ત્રણ પ્રકાર : . ; .
શબ્દ ત્રણ પ્રકારના હોય છે. (૧) રૂઢ (૨). યૌગિક અને (૩) મિ. રૂઢમાં વ્યુત્પત્તિને સંબંધ નહિ. ગણિત શીખવાય છે ત્યારે કહેવાય છે કે એ નામનો માણસ, આમાં અને અર્થ શે. કાંઈ નહિ. ગ, . એ પણ એક જાતનું આંધળું અનુકરણ