Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
બાવીસમું
સ્થાનાંગસૂત્ર
૨૯
સીધું જે અન્યલિંગ કે ગુડલિંગ સિદ્ધનું ઉદાહરણ લેવા જઈએ તે આ વીસીમાં નથી. દષ્ટાન્ત તે કે ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન પામ્યા હેય ને તરત મેક્ષે ગયા તેવું જોઈએ. તેવું દૃષ્ટાંત મળતું નથી.
કેટલાક ગ્રંથકાએ ગૃહિલિંગે સિદ્ધમાં મરુદેવામાતાનું દષ્ટાંત આપી દીધું તેમ આપી દેવું હતું ને? અહીં કેવળજ્ઞાન થયું, પછી આયુષ્ય હતું, સાધુપણું લીધું. ઉપચાર કરીને ભરત મહારાજા અને વલ્કલચીરીને ગૃહિલિગે ને અન્યસિંગે સિદ્ધમાં લીધા. ચારિત્ર એ તો આમાને સ્વભાવ
બાહ્ય–ત્યાગ એ આત્માનો સ્વભાવ છે. જે એ ત્યાગ એ આત્માનો સ્વભાવ ન હોય તે પ્રત્યાખાનાવરણીય અને અપ્રત્યા +
ખ્યાનાવરણીય કષાય માનવાની જરૂર શી? કેવળજ્ઞાન થયું એટલે રખડવાના નથી. મેક્ષ હાથમાં છે તે ચારિત્ર શું કામ લેવું પડ્યું? ચારિત્ર એ આત્માને સ્વભાવ છે. એ પ્રગટ થાય તેમાં નવાઈ શી? જેને બાહા-ત્યાગ ન હોય તેને આત્મસ્વભાવ ચેક થયેલ નથી; તેથી સ્ત્રી, હથિયાર કે માળા રાખવાવાળા “દેવ” નહિ જે દ્રવ્યને વિરોધ છે એ ખસેડવામાં ન આવે. " તે દેવત્વને અટકાવે તેથી કુદેવનું ચિહ્ન માન્યું. દેવને આપણું જેવી મુશકેલી ન હોય
' હથિયાર શાને માટે રખાય? શત્રુ પણની બુદ્ધિ પહેલાં કે : હેય તે શત્રુને મારે આ બુદ્ધિ. “સ્ત્રી એ મેહને ચાળો - હોય તે જ સ્ત્રીનો સંકલ્પ. માળા કેમ? સામાયિક, પડિક મણુમાં ગણે એ શું નડી? માળા નથી-જુલમ, પાપનું સ્થાન નથી. એમાં કુદેવપણું કયાંથી આવી ગયું? મનુષ્યની દૃષ્ટિ છે