Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૩૦૫
બાવીસમું]
: સ્થાનાંગસૂત્ર સન્ ઉપસર્ગ-ધાતુ સાથે ઉપસર્ગ ડાય. અત્યંત સર્વ કાળને માટે સરકવું–ખસ્યા કરવું તેનું નામ “સંસાર” હતું. હંમેશા ભટકયા કરવું તેનું નામ “સંસાર.” ધાતુને ઉપસર્ગ જોડાય કે નામને જોડાય તેને ખ્યાલ નહિ. સમ્યફસાર કરે. વિરાળથી વિરોષે કમળ વિરમળે એ અર્થ કરવાવાળા બિચારા રચારવાવાળા હોય તે જુદી વાત. “થી ક્યાં લાગે? વિશેષે લેવું હોય તે - સપ્તમી લેવી પડે. પંચમી વિભાગમાં તે વિરમણને “પાછું ' હઠવું” એ અર્થ કર્યા સિવાય છૂટકે નથી. એ જ જગ પર સપ્તમી હેત તે વિશેષ રમવું થઈ જાત. પંચમી કરીને ચોખું જણાવી દીધું કે પ્રાણાતિપાતથી છૂટા પડવું. “સર્વ” પ્રાણાતિપાતને ત્યાગ કહેવું હતું ને? “ત્યાગ” શબ્દ રાખે હેત તે “મેટ” શબ્દ ન લે પડત ને પંચમી પણ ન લેવી પડત. જગતમાં આશ્રવની પ્રવૃત્તિ કેઈ દિવસ બંધ થવાની નથી પગ બચાવવા હોય તેણે પિતે જેડા પહેરી લેવા. દુનિયામાં કાંટા ન હોય તે પ્રસંગ ન આવે. જગત કર્મના સકંજામાં સપડાયેલું છે. તેમ આશ્રવમાં ગડમથલ કર્યા કરવાનું છે. તારે વિરમવાનું છે; આશ્રવ તારાથી વિરમે નહિ. પચ્ચખાણ કરે તે જ કમથી બચે
આ ઉપરથી દવનિત કરે છે કે અનાદિ કાળથી જીવ આશ્રવમાં પડે છે. પ્રાણાતિપાત વિરગણુ. ઘેડેથી આદમી પ. જીવહિંસાથી પાછા હઠ. હિંસા મટી ચીજ છે. મટી ચીજ ન હોય તે પાછા હઠવાનું ન હોય. આત્માથી હિંસા ખસતી નથી; હિંસાથી આત્મા ખસે છે. તેને માટે પ્રાણાતિપાત-વિરમણ. ડિસા એ અનાદિની ચીજ છે. સંસારી જીવ પ્રાણાતિપાતના આવવાળે છે. બીજું શાસ્ત્રમાં કરે તે ભોગવે