Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
પંદરમું ] સ્થાનાંગસૂત્ર
૨૦૭ ' વનારને હમણું કમલપ્રભ પાપનું સ્થાન કહે છે. “મા” શબ્દ પેલાઓને નર જેવું લાગે તેમાં નવાઈ નથી. જતિઓને શખવા-આમાં જ ઉછર્યા છે, હંમેશની ટેવ છે, તેમાં કલ્યાણ માની રહ્યા છે. એ પ્રવૃત્તિની માન્યતા ઉપર એકસાથે તેપગોળ છૂટ સાવદ્યાચાર્ય નામ કેણ પડે?
તે તોપમેળે ન સહન થયે માપવાળાઓથી, ન સહન થયે જતિઓથી. એમને શબ્દ એમને માથે નાખે. આપણું મંદિરને * “સાવદ્ય ઠરાવ્યાં તેથી એમને “સાવદ્ય ઠરાવે. સાવદ્યાચાર્ય
નામ પાડયું. “સાવદ્ય શબ્દ કાથી તીર્થકરનામકર્મ બંધાવાનું થયું. આ બિચારી ટોળીને સીધું ન પરિણમ્યું તેથી “સાવદ્યાચાર્ય નામ પાડયું. જેમણે બતાવ્યું આ સાધુ શ્રાવકધર્મને લાયક નથી, જે મંદિરોને અંગે સાવંદ્યપાણું હતું તે કમલપ્રભાચાર્યે બતાવ્યું. તે વખતે સાવદ્યપણું છોડવું તે દૂર રહ્યું, સારો માર્ગ સૂઝે નહિ. તેમનું નામ “સાવઘાચાર્ય” પાડયું. જેમને તીર્થ કરનામકર્મ બાંધવાનું જણાવ્યું હતું. આરંભ-પરિગ્રહમાં ખૂંચેલા નરક નિગેદમાં - આરંભપરિગ્રહમાં મચેલાને આરંભ છોડવાનું તે ન સૂઝે પણ જે બતાવે તેને “નરકનિર્દેશક ટેળી' નામ રાખ્યું. ચિત્યવાસીઓને ઝાળ ઊઠી હતી, સત્ય પ્રરૂપણા કરનારને સાવદ્ય શબ્દ તીર્થંકરનામત્ર બાંધ્યું તેને લાયક ગણે. તે સાવધ નામ પાડવાને ઉપયોગી લાગ્યું. બીજા નરકનિર્દેશક ટળી તેના મેંબર (member) કહે તેને ડર રાખવાનું નથી, પણ જેઓ આરંભ-પરિગ્રહમાં મચેલાં છે તેઓ નરક નિગેદમાં પડેલાં જ છે.