Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૨૮૬
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન આચાર એ પહેલે ધર્મ. જ્ઞાન એ આચારને અગે ઉપયેગી. ક્રેટ (Court)ને કામ વકીલ પાસેથી કાયદાનું લેવાનું, પણ એટલુ કામ લેવામાં પહેલાં વફાદારીના સેગન. ચાલચલગતમાં કેાઇ કેસ( case )માં આવી પડે તે રજા દેવાય. ચાલચલગત ઉપર કેપ્ટને આધાર રાખવા પડે છે. સ્કૂલ ( School)ના માસ્તર (Master)ને ભણાવવાનુ કામ છે, છતાં ચાલચલગત સાથે સંબધ, મુનેિમ રાખેા છે; નામુ લખાવવું છે. દુશિયારી સાથે પ્રમાણિકતા દેખવી પડે. ચાલાકીની સાથે ચેાખાઇ દેખવી છે. સ્કૂલ ને કાલેજ ( College)માં શિક્ષણની સાથે શિસ્ત દેખવાં છે. વકીલાતની વફાદારી દેખવી છે, તે જ્ઞાન દેવાની સાથે આચાર દેખવા પડે તેમાં નવાઈ શી ? અહી આચારની દેરી સોંપવી છે. આચાર્ય જે કહે તેને આપણે કરી દેવું. કારણને જાણવાવાળા આચાર્ય કદાચ કહે કે ધોળા કાગડા તેા તેના વચનને ફૂટ નહિ ગણે, સમજણ ન પડે તે એકાંતમાં કારણ પૂછે. ખુલાસે કરવાની છૂટ, પણ કરવાનુ જ્ઞત્તિ. જેના વચન ઉપર વિચાર કર્યા વિના તત્તિ કરવાની ફરજ ન ખાય તે મનુષ્ય કેવા હાવે! જોઇએ ?
એ સેગનની આવશ્યકતા
ગીતા પણું અને ધર્મદેશકંપણુ જ્ઞાન માત્રને અંગે ન રાખ્યુ. આચાર અને જ્ઞાન, આચાર સિવાય, નહિ. આચારને અંગે વિચાર કરીએ. જેમ રાજ્યમાં નેકર સારા અધિકાર ઉપર રાખવામાં આવે. તા શહેનશાહને શહેનશાહતને વફાદારી રહેવાની પ્રતિજ્ઞા લેવડાવાય. આયર્લેન્ડ અને ઈંગ્લેંડની તકરાર આ ઉપર જ, ઈંગ્લ ંડવાળા સેગન લેવડાવવા માંગે; પેલા કહેઃ નહિ. અમને શહેનશાહત ઉપર ભરેસે નથી.