Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
એકવીસમું]
સ્થાનોંગસૂત્ર
અતિપાતઃ એ ‘દર્’ ધાતુનું રૂપાંતર છે અને ‘દ' એ ‘નિવાસા' એટલે હણવાની ઇચ્છામાં ધાતુ છે. પાત’ સામાન્ય પડવામાં છે. સ્વપણું ચાલ્યું ન ગયું, નીચે પડયા. ઊના વિયાગ કરી, અધઃના સાગ માટે વપરાય. . સ્વતંત્ર પાત' શબ્દ એકલા અધઃપતનમાં જય. અતિપાતન' એટલે નાશ' જે જીવની હિંસા કરી ાય તે જીવે પર્યાપ્તિ-નામકર્મ આંધ્યુ હેય તેને અંગે ઈંદ્રિય-પર્યાપ્તિ થઈ અને શ્વાસ લેવાની તાકાત આવી. પુણ્યનું વૃક્ષ ઊગી ગયું. એને જેણે મારી નાખ્યું તેણે એ કાપી નાખ્યુ. પર્યાપ્તિ-નામકર્મને પુણ્યમાં લઈએ છીએ. ખેડુતને કાર્તિક મહિને થયા હોય તે વખતે તીડ પડે શું થાય ? આ બિચારે પહેલા ભત્રનું માંધેલુ. પુણ્યના ઉદયને લીધે બધી પર્યાપ્તિ મળી ગઈ છે. અત્યારે પુણ્ય ભાગવતા કલ્લેાલ કરે છે. પુણ્યનુ આડળીને તૈયાર થયું છે. ફળે ભેળવાય તે વખતે સાફ પુણ્યનું ઝાડ જડમૂળથી ઉખેડી નાખ્યું. ણુબી ઘેરે હશે તે ખાશે ખરે, પણ તીડે સત્યાનાશ કાઢી નાંખ્યુ.
--
૨૯૩
ભાવ-પ્રાણાના આધાર દ્રચ-પ્રાણ
ડિસામાં કેમ લાગે છે ? ‘અતિપાત’ શી ચીજ છે? આડ ઊભુ હોય તેને પાડી નાખે. તેમ પુણ્ય પ્રકૃતિ જેને મળેલી તેનુ પડવું. પ્રાણના અતિપાતન કરાતાં પુણ્યનાં ફળનુ અતિપાતન થાય, સ્પર્શન-ઈંદ્રિયના ક્ષયાપશમ, આત્માની જડ જ્ઞાન, જ્ઞાનની જડ શરીર ને ઇંદ્રિયા એ સિવાય આપણી પાસે જ્ઞાન નથી. આપણે શરીરને આધારે રહેવાવાળા છીએ. ખેડુતને ખેતી, ઉપર જીવન છે. સર્વજ્ઞો તે અનંત જ્ઞાનમય . હેય છે. આ ખેડુત તા આની ઉપર જીવે છે. સ્પર્શ વગે૨ે પાંચ પ્રકારનાં