Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૨૫૬ સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન સળગતે પૂળે ઘાલે છે. વગર સગાંસંબંધીએ મોકાણ શાની માંડે છે? તારે ને પુગલને સંબંધ કર્યો કે જેની ઉપર તું અરર! અહાહ! કરે છે. આ વાત મારા માલિકના ખ્યાલમાં આવી નથી, તે એની સેવામાં રહ્યો શા કામને? સહસધી રહ્યો હેય ને કઈ રાજાને ધેલ મારી જાય તે સહસાબી નેકરીમાં હાજર હોય ને પેલે ધેલ મારી જાય તે તેને ધિકકાર. - હું પણ ધર્મ પામેલ છું ને પુગલનું સ્વરૂપ જાણે છું. એવાની તહેનાતમાં મહારાજા રાજાને ધેલ મારી જાય તેથી મને શરમ આવે છે. “બાવન ચંદન છે, બાળ્યું કે ઘસ્યું તો એ સુગંધ આપે. સમક્તિના મેંઢામાં ચાહે તે સંપત્તિ કે વિપત્તિ હોય તે જેમ ચંદન કઈ દિવસ દુર્ગધી વમે નહિ, તેમ આ જીવ પણ ચાહે તેવા ઈષ્ટ સંગમાં, અનિષ્ટ સંયોગમાં પિતાની સાચી સમજણને તજે નહિ. . . . . સ્થૂલભદ્રની પરીક્ષા . . . . . .
સ્થલભદ્ર બાર વર્ષ સુધી વેશ્યાને ત્યાં રહ્યા છે. પછી પહેલવહેલે મુનિ વેશ લે છેઃ રાજા પરીક્ષા શામાં લે છે? હાથી મરી ગયેલ છે. લોકોની નાસભાગ, પણ સાધુ સ્થિર. એમાં એની પરીક્ષા. સીધી લાઈને ચાલ્યા જાય છે, ત્યારે રાજાએ જાણ્યું કે સાધુ છે. સમ્યગ્દષ્ટિના વિચાર '
હવે મૂળ વાત પર આવે–પ્રધાન કહે મારા સંસર્ગમાં
१राया भणइ-पेच्छह कवडत्तगेण गणियाघरं पविसइ, आगासतलग ओं पेच्छइ, जहा मतकडेवरस्स जणो अवसरइ मुहाणि य ठावइ, सो भयवं તદેવ ના ! (બાવે હારિ૦ કૃ૦ ૨૧.
ના નાના