Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
વીસમુ
સ્થાનાંગસૂત્ર
૨૭૭
જોખમદારીનુ નામું લખ્યું પાલવતુ નથી. જે સમ્યકત્વના માગે ચઢયા છે-જેને જિનેશ્વરના મત મળ્યે છે તેવા મનુષ્ય પાપસ્થાનકને ફ્રાનેગ્રાફ પેઠે આલેાવે તે એને શૅાલતુ નથી.
પ્રતિક્રમણમાં પાપસ્થાનકે છે કે ચાવીસે કલાક પાપસ્થાનકો છે ? પશ્રિમણમાં પાપનું સ્થાનક, ઉડયા ત્યારે નહિ તે આત્મા વિંધાયે નથી. અઢાર પાપસ્થાનકને ભયકર દેખે તા ગ્રંથિભેદ, ભય કરતા ભાવનામાં આવવી જોઇએ. ઇષ્ટ અને અનિષ્ટ વિષયને ભેટ સમજાય અને પાપસ્થાનક ભય કર લાગે તા ગ્રંથિભેદ થયા એમ ગણવું...
.
ઉત્કૃષ્ટ જ્ઞાન કયું?
..
ગ્રંથિને ભેદવાવાળું જ્ઞાન પાંચ વિષયાનું માત્ર જ્ઞાન, તે જ્ઞાન અમલમાં મેલવાનું થાય તે ખસ થાય. જો ગ્રંથિમાં ભેદવાવાળુ જ્ઞાન છે, તે આત્મા પરપરિણતિમાં ન જાય. એ સ્વરૂપ લક્ષમાં આવ્યુ તે એ જે જ્ઞાન ઉત્કૃષ્ટ: ` જ્ઞાન જ્ઞાનરૂપે સાધ્ય નથી, પણ જ્ઞાન ક્રિયાના સાધન રૂપે જ સાધ્ય છે. માત્ર નિર્વાણું-પદના જ્ઞાનવાળા માત્ર અષ્ટપ્રવચનમાતાવાળાને માટે ખારમાં ચાવત્ બધા ગુણુઠાણા માટે દરવાજા ખુલ્લા છે. ક્રિયાના સાધન વગરતુ જ્ઞાન-અવધિ જેવુ-અતીદ્રિય જેવું જ્ઞાન હૈય તે તે પણ અમારે શિર અકાવવા લાયક નહિ. શાસનની વેયાવચ્ચ, રક્ષા, શાંતિ કરનારા, ત્રણ જ્ઞાનવાળા સમકિતી દેવતા છતાં. વંઢળત્તિયા નહિ.
:
:
શંકા—શ્રુતજ્ઞાનમાં તા ચંળત્તિયા કહીને કાઉસ્સગ કરવા છે, અવધિજ્ઞાનવાળા તેને માટે કેમ નહિ ? સમાધાનશ્રુતજ્ઞાનની આરાધના કરવી છે. અવધિજ્ઞાનવાળા તેની
3