Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
a
* ઓગણીસમું સ્થાનાંગસૂત્ર
૨૭૯ પડયું. ગુરુની બલિહારી ગુરું કરતાં ગોવિંદને વધારે ગણ્યા.' ગોવિંદને બતાવ્યા તેથી ગુરુની બલિહારી તે પછી ગોવિંદની કેટલી? ગુરુની બલિહારી શાને અંગે છે? ગોવિંદને દેખાડવાને અંગે. તેમ જ્ઞાન પહેલે નંબરે. શાને અંગે? દયાનું સાધન અને તેને અંગે. આ વાત.. વિચારીશું ત્યારે આખું પ્રકરણ બધ બેસશે. કેમ બેસું કે જેથી પાપ કર્મ ન બંધાય અને કટુક ફળ ન લાગે. જ્ઞાન આદરવા લાયક જરૂર શ્રેષ્ઠ, ઉત્તમ જ્ઞાનની પહેલે નંબરે જરૂર જ્ઞાનની જ્ઞાન તરીકે જરૂર નહિ. કિયાના સાધન તરીકે, આશ્રવથી બચાવે, નિર્જરાને નિશ્ચિત કરે તેને અંગે એની ઉપગિતા છે. ' પચ્ચખાણું પ્રાણના પરેપણનાં,
" નહિ કે પ્રેમરંગનાં : ગણધરે બાર અંગમાં આચારને જણાવનાર આરસંગની પહેલી રચના કરી. જ્ઞાન એ ક્રિયાના સાધન તરીકે છે. આચારાંગ પછી આચારમાં વધે વિચાર પલટી ખાય. જે વળી પડે તે માથું ફેડે. ભેથી પડે તે માણસ મરે. તેમ આચારમાં ચઢેલે વિચારનો પલટો ખય તે વધારે નુકસાન કરે. આચારમાં ચઢેલાઓએ વિચારમાં મજબૂત થવું જોઈએ તેથી સૂયગડાંગમાં વિચારની વ્યવસ્થા કરી. શંકા-પછી ઠાણાજીમાં આવ્યા ત્યાં તેને પાંચમા અધ્યયનમાં હિસા ને વધ શબ્દ છેડ્યા, ને પ્રાણાતિપાત કયાંથી પકડ ? સમાધાન – ડિસામાં પ્રમત્ત અને પ્રાણુવ્યપરોપણ બનેના પચ્ચકખાણું” થાય. બંનેનાં પચ્ચખાણ પાલવે તેમ નથી; પાલવાં શકય પણ નથી. ચાહે તેવે--કાળ હોય, છઘ દશામાં હોય ત્યા સુધી મિત્ત, અપ્રમત્ત હીંચકો ખાવાના. પ્રમત્ત ગુણઠાણાનો કાળ