Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૨૬૨
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
તરીકે પચ્ચક્ખાણ થતાં નથી. પ્રાણવ્યપરાપણુથી વિરમણુ કહીએ છીએ. જીવના વધથી વિરમવાવાળાને જીવના વધજ થતા નથી. કારણકે અનાદિ નિધન છત્ર છે. તેથી નીવાઓ વેરમાં અસવિત, જો એમ કહીએ તે જીત્રને અનિત્ય’ માનવા પડે. જીવ અને મરણની સમજ
જીવ ણુ ? જીવન કરનારા. જેણે દશ પ્રાણથી જીવન કર્યું છે, અને કરશે તે ‘જીવ.’ જીવે છે તેનું નામ જીવ એલીએ છીએ. સમજ્યા હેાય તે એમ કહીએ નહિ, જીવ્યે છે, જીવે છે, અને જીશે તે જીવ. જીવે છે તે જીત્ર એમ તે નાસ્તિકને કબૂલ છે. નાસ્તિકને દ૨ે પ્રાણ માન્ય છે, માટે શાસ્ત્રકારે એ જે જીજ્યે, જીવે છે અને જીવશે તે ‘જીવ’ એમ રાખ્યું. જીવન કરનારે જીવ. પ્રાણ એ જીવ ન રહ્યો, પ્રાણને ધારણ કરનારા તે જીવ.’ વધ થશે તે પ્રાણનેા થશે. પ્રાણની સાથે વિયેાગ તેનું નામ ‘મરણુ,’જીવનેા નાશ અન્યા નથી, બનશે નહિ અને મને નહિ. જીવથી વિરમણુ ન કહ્યું તેથી પ્રાણાતિપાત વિરમણુ કહ્યું. પ્રાણને અતિપાત સવિત છે.
દેવદત્ત છૂટા પડશે, યજ્ઞદત્ત છૂટા પડયેા એમ કહી શકાય. એકલે છૂટા પડયે એમ ન કહી શકાય. વિયેાગ છે. જીવ પ્રાણથી છૂટા પડયે, પ્રાણ જીવથી છ્યો પડયે તે કબૂલ. પ્રાણુ અને જીવ છે એકરૂપે મળેલા હેાવાથી છૂટા પડવુ તેનુ નામ ‘હિંસા.’
શંકા...જીવ અને પ્રાણુના વિયેાગનું નામ ‘મરણ’
"
१. एगे जीवे० एकः - केवलो जीवितवान् जीवति जीविष्यति चेति ગૌત્ર:--બાળવારળધાં ગામ! (ગળા, પૃ॰ (૨)