Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
·
૨૬૪
સ્થાનાંગસૂત્ર
પણાનુ... અંતર્મુહ એ વીજળીના ઝબકારા જેવું છે.
અપ્રમત્તપણાની આ જીવને મુશ્કેલી કેટલી ? આવી મુશ્કેલી હાવાથી આજે પ્રાણાતિપાતનું કે જીવાતિપાતનું વિરમણ કરે તેમાં નિર્દોષપણું કેટલુ રહે ? ભાડુતી ઘરમાં રહેવા લાગે ત્યાં સાવરણી જોઇએ. મહાવતા ઉચ્ચારવાની સાથે પ્રાયશ્ચિત્તની શુદ્ધિ તા જોઈએ. પ્રાણાના હિસાબે શુદ્ધિ ને પ્રાયશ્ચિત્ત
વ્યાખ્યાન
જીવાતિપાત નહિ લેતાં પ્રાણાતિપાત લેવું તેમાં બીજી વાત કેમ ? કાંઇ સૌંબંધ ? શુદ્ધિનું પ્રાયશ્ચિત્ત પ્રાણના હિસાબે છે; જીવતા હિંસામે નથી. હિંસાનું પાપ પ્રાણના હિસાબે છે. એક એકેન્દ્રિયને મારે ને એક મનુષ્યને મારે. જીવ તરીકે
અને સરખા. પ્રાયશ્ચિત્ત સરખું જોઇએને? શાસ્ત્રકાર કોઈ દિવસ એક માને ખા? એકેદ્રિયને મારે તે એક મર્યાં, મનુષ્યને મારે તે એક મર્યાં છે ને ? જીવાતિપાત સરખા રહે, પ્રાણાતિપાતમાં ફરક પડયા. પ્રાણને હિંસામે પ્રાયશ્ચિત્ત પ્રાણના હિંસામે શુદ્ધિ. પણ જીવના હિસાબે નથી તે પ્રાયશ્ચિત્ત ગણુવાતુ નથી તેા શુદ્ધિ ગણવાની. અધિક પ્રાણના બચાવને માટે અલ્પ પ્રાણની વિરાધના ક્ષતન્ય ગણાય.
મુનિરાજ રસ્તામાં વિહાર કરી રહ્યા છે. એ જ રસ્તા છે. એક રસ્તા પાણીમાં થઇને જવાના છે અને બીજે લીàાતરીમાં થઇને જવાના છે. ઉત્સ ને અપવાદ આમાંથી નીકળે. એ ‘પ્રાણાતિપાત’ શબ્દ રાખેા તે નીકળે. ‘જીવાતિપાત શબ્દ રાખા તા ન નીકળે.
પ્રાણાતિપાત વિરમણ રાખવાનું કારણ
પ્રાણાતિપાતને હિસાબે પડિલેહણ-પ્રમાન છે. પુદ્દગલે