Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
ઓગણીસમું] . સ્થાનાંગસૂત્ર
૨૫૭ આવેલે તેને ધર્મ ન આપે તે હું ધર્મ પામેલે કામને શું ? સજ્જનેના ગુણે પ્રાપ્ત થયેલાના “સંસર્ગમાં આવીને સમ્યદૃષ્ટિની પ્રશંસા ન કરે તે દોષ પ્રશંસા ન કરે તે અનાચાર, ને પ્રાયશ્ચિત્તનું સ્થાન. રાજાને કેવી રીતે સમજાવે એ વિચારી પિતે નોકરને હુકમ કર્યો કે આમાંથી પાણી લઈ લેજે. ખરાબ ખાઈમાંથી પાણી લઈ લીધું. એ પાણીને રેતી, કેલસામાંથી ગાળી સ્વચ્છ કરી, વાસિત કર્યું. પાણી તૈયાર થયું ત્યારે રાજાને જમવા બેલાજો. નોકરને કહી રાખેલું કે પેલું પાણી આપજે. રાજા કહે અરે પ્રધાન! પાણી જેવી ચીજ તે તે મારાથી છાની રાખી? આ જે સ્થાનનું પાણી હોય તેમાંથી અમે ભરી લાવીએ તે ખૂટી જાય એમને? - પ્રધાન બેલ્યા-આપને આવેશ ન આવે તે કહું જે ખાઈ આગળ ઘોડે દેડાવીને આપે નાઠા હતા તે આ પાણી. રાજા એકદમ ચમક! ન હોય એ પાણી! કયલાને ચાહે તેટલે ધેઈએ તે ખડી ન થાય.
પ્રધાને બધી પ્રકિયા બતાવી. આ પાણીને આ બધાં સાધને, એ સંસ્કાર કરતાં એલચી, લવિંગને જે રૂપે મેળવવા તે રૂપે મેળવે, ગંધ આવે તે રૂપે. એ તૈયાર કરેલું પાણી બતાવ્યું, ત્યાં કબૂલ કર્યું. કોલસે કાળ હોય છે. એમાંથી ગોળી કરે છે તે સફેદ. પરિણામનું પલટવું તે પુદ્ગલને સ્વભાવ. જ્યાં રાજાએ મહેનત દેખી ત્યારે રાજાએ પૂછયું રે જ આવી રીતે કરે છે? ના સાહેબ, આપને માટે જ કર્યું છે. બીજું પાણી લાવીને કર્યું હતું તે અપૂર્વ થાતને ? ના. આમાં એક કારણ છે. આપ એ ખાઈને પાણુને દેખીને દોડી ગયા ત્યારે આપને પુદ્ગલનો વિચાર ન આવ્યું. પુદ્ગલના