Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૨૨૨ સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન સાધુને હાથે કદી કઈ મરી જાય તે પણ તે હિંસાને નિમિત્તે સૂક્ષમ પણ બંધ નથી.
ભગવતીજીમાં સૂત્રકાર હિંસાનું લક્ષણ કરતાં ખુલાસે કર્યો. શ્રાવકે પચ્ચક્ખાણ લીધાં કે વનસ્પતિને છેદવી નહિ. કુંભાર હતે. માટી દવા ગયે. કેદાળીએ ખોદતાં ઝાડના મૂળને કેદાળી લાગી ગઈ. માટીને કે વનસ્પતિને કે બંનેને આરંભ લાગે? માત્ર માટીને આરંભ લાગે. તેને અંગે સાવચેત. સાધુને અંગે સાવચેતી હોવાથી શ્રાવકને અંગે વનસ્પતિ કપાઈ જાય તે હિંસા ન કહી. પ્રમત્તગ નથી, તેથી બંનેને હિંસામાંથી કાઢી નાખ્યા. પ્રમત્તાગ એ હિંસાનો ખરે માલ, પ્રાણનો નાશ એ તે એનું બારદાન. તત્વાર્થસૂત્રકાર ઉમાતિની વ્યાખ્યા સૂત્રકારે, નિર્યુક્તિકારે કબૂલેલી જ છે. પ્રમત્તના બદલે મહાવ્રત કેમ? ' - સાક્ષી પૂરી પણ અવળી પૂરી; પછી મારી આંખ ઊઘડી
१ तत्थ णं जे ते पमत्तसंजया तेसिणं दो किरियामओ कज्जंति, તંત્ર ગામમા ચ માયાવત્તિયા ૨ (મસૂ૨૨).
२ समणोवासयस्स णं भंते ! पुवामेव वणस्सइसमारंभे पच्चकखाए से य पुढविं खगमाणे अन्नयरस्स रुक्खस्स मूलं छिदेजा से णं भंते ! तं वयं अतिचरति !, णो तिणढे समढे, नो खलु तस्स બરવાળા, બારદ્યુતિ. (મ, ટૂર ૨૬૬)
३ आया चेव अहिंसा आया हिंसत्ति निच्छओ एसो। जो होइ अप्पमत्तो अहिंसओ हिंसओ इय।।। (ओघनि० गा० ७५५)