Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૨૪૨ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન જ્ઞાન વધારે તેને આલોચણ પણ વધારે :
ગીતાર્થને સજજડ આલેયણ આપી. જેમ જ્ઞાનની માત્રા વધી તેમ કર્મબંધનની માત્રા વધી. તેથી ભિક્ષુ કરતાં અનુક્રમે એકને એક કાર્ય માટે પ્રાયશ્ચિત્ત વધારે. પાપનું મૂળ જ્ઞાન પણ તે છોડવાનું નહિ
પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ શાસ્ત્રકારોએ જ્ઞાન પ્રમાણે કહેલી હેવાથી, ક્રોધ, માન વગેરે જાણપણને અંગે વધારે થતાં હોવાથી, કર્મ બંધ જાણપણને અંગે વધારે થતો હોવાથી પાપનું મૂળ લભ છે. પણ ખરેખર પાપનું મૂળ જ્ઞાન છે. એ પાપનું મૂળ છતાં છોડી દેવા જેવું નથી. છોકરે મરી જશે, મોકાણ માંડવી પડશે, એમ ધારીને, તેના ભયે કોઈ દિવસ જન્મ બંધ કરાય નહિ. પણ મરણના બચાવ માટે ઉપાયે કરાય. ઉપદ્રવની જડ પૈસે.
પિસો એ જ દુનિયામાં ઉપદ્રવની જડ છે. સામાન્ય ગરીબને માથાં ફૂટયાં હોય તે પણ કોર્ટમાં ત્રણ દહાડામાં ફેંસલે. ત્યારે શેઠિયાને અંગે કાંઈ લખ્યું કે બે હેય તે છ મહિને, બે વર્ષે પત્તો ખાય નહિ. પૈસાદારોને માટે જ ન્યાય મેંઘો છે. ગરીબોને માટે ન્યાય સસ્તો છે. પૈસાદાર પણાને લીધે ન્યાયનું મેંઘાપણું, માટે પિસ ખરાબ થ.. १. पुरिसं पडच्च अहियं ऊणं वा दिज अहव तम्मत्तं । ते पुण पुरिसा. दीया इमे समासेण णायव्या । पुरिसा गीतागीता सहासहा तह सढासढा केति । परिणामाऽपरिणामा अतिपरिणामा अवत्थूण ।। (૧૦ મી ૨૦૮ ૭, ૨૦૬ ૮)
.