Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
પંદરમું સ્થાનાંગસૂત્ર
૨૦૯ હેય તે માલને, વહાણને અને મુસાફરને બચાવ થાય. આચાર ને વિચારની ઉત્તમ સ્થિતિ હોય, છતાં કઈ કઈ જગ્યા પર ખડકે છે તે ખ્યાલમાં રહેવું જોઈએ. દીવાદાંડી ઊભી કરવાના કાર્ય માટે-વગીકરણ માટે સ્થાનાંગ રચાયું છે. એ વર્ગીકરણ કરનારા ઠાણુગની અંદર પાંચમા ઠાણામાં પાંચ મહાવતે જણાવ્યાં છે. ' જીવન પર્વતના પ્રત્યાખ્યાનનું કારણ
અનુકમ સાબિત કર્યા પછી એક એકની વ્યાખ્યા કરવી જોઈએ. છ પ્રકારના અનુકમાં પહેલાં કમ નકકી કરવો જોઈએ. પાંચના ક્રમના એકસો વીસમાં એક ભાંગ કામને એકસે ઓગણીસ ભાંગા નકામાં. પૂર્વાનુમૂવીને ભાંગે કામને. પહેલા વ્રતનું પહેલું મેલાય એવું છે, યાવતું પાંચમાને પાંચમું મેલાય તેવું છે. પાંચમાની અંદર સાધન સિવાયની ચીજ લેવાની બંધ, તેથી “પરિગ્રડે નામ રાખ્યું. મૂચ્છને અંગે, રાગદ્વેષને અંગે નથી, જોહાગો વેરમળ નહિ, શોવિજે. (ઢ૦ ૨૦ ૧) કહ્યું છે. વિરતિને લાયક ચીજ નહિ. વિવેકને લાયકની ચીજ, તેની પ્રતિજ્ઞા નહિ. આવતા ભવમાં જઈએ ત્યાં વતે ટકવાનાં નથી એ સમજીએ છીએ. આવતા ભવમાં પણ હું પાપથી દૂર રહું છતાં પચ્ચખાણ જાવજજીવનાં કરીએ છીએ. આવતા ભવે પાપ સેવવા વગેરેની ઇચ્છા છે? પચ્ચખાણ જાવજીવનાં. સમજીએ છીએ કે આગળ ટકવાનું નથી. વિચાર ને વર્તનમાં આંતર જોઈએ ? I એક દરિદ્ર હતો. એ દાનતનો સારો હતો. એ શેઠને ત્યાં ગયે.. શેઠ ઢંગ કરીને સૂઈ ગયા. એણે પગ ચાંપવા