Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
R
સેલનું ]
સ્થાનાંગસૂત્ર
મનુષ્યેા તત્ત્વ ન દેખે ત્યારે સીધુ ખાટુ' લાગે. લોભ મીઠા ઝાડના મૂળ કાઢે
એક શેઠીએ હતા. એને પેાતાના ભાણેજને પેાતાને ઘેર ઉછેર્યાં હતા. મા મરી ગઈ હતી. આ બિચારા નિરાધાર થઈ રહેશે. છેકરાએ મિલકત લઇ લેશે એવા શેઠને વિચાર આન્યા. છેકરા સમજે છે દાદા છેઃ ત્યાં સુધી પછી ઠીક છે. મામા દાદ નહિ દે. શેઠીઆએ દસ્તાવેજ કર્યાં ને ચાકપ્પુ” જણાવ્યુ કે જેવી રીતે ત્રણ છેકરાના ભાગ વહેંચવા, તેવી જ રીતના ભાગ ભાણેજને આપવે. શેઠ માંદા પડયા. છેકરા રાયા કરે છે, શેઠ જાણે છે કે આ આ કારણથી રાએ છે. ભલામણ કરીશ. ત્રીજો ભાગ લેશે તેવા તને મળશે. શેઠ મરી ગયા. કેટલીક મુદ્દત ગઇ. રાતદિવસ રહેવું થાય તેમાં ચડભડ થાય. એક હાથમાં એ ત્રણ. ચૂડી હોય તેા ખખડે. એક ઘરમાં રહેવુ તેને સહેજે ખેલવુ ચાલવું થાય. જુદા રહેવાને વિચાર થયા. લોભ મીડા ઝાડનાં મૂળ કાઢે. ભાણેજને જે જે કાંઈ મળે તે સંસ્કૃતિયા, પણ એને હિમત છે કે લખ્યા છે સરખા ભાગ. દાનત બગડી. મને ત્રીજો ભાગ કહ્યો છે તે માપેા. પેલા કહેઃ ચેાથે ભાગ લખ્યા છે. પેલો કહે: ત્રીજો કહ્યો છે. સમુદાયના ચેાથા તે શેષના ત્રીજો
કાઢે ચઢયા. કેટલાક 'જજ (Judge) અકકલવાળા હોય છે. પતાવી નાંખેા. શા માટે લડા છે? તમારી તકરારમાં કાંઈ જડ નથી. એ માગે છે ત્રીજો ભાગ; અમારે આપવે છે ચા ભાગ. સેંકડે આઠને ફેર. હજારની મિલકતમાં ઘણા ફેર પડી જાય. વકીલને કહે-અકકલ ન પહોંચાડે એમ કહે ત્યારે ધુંવાકુ વા
૨૧૫