Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૧૦૬ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ઉદ્યમ કેણે કર્યો? આત્માએ, એક જ દહેરામાં અસંખ્ય મૂતિઓ છે. એક વખત મૂળ નાયકને દેખવાથી ઉલ્લાસ થાય, તે બીજી વખતે ભમતી ફરવામાં નથી થતા. મૂર્તિ સ્વરૂપ જણાવે છે
તીર્થકરની મૂર્તિ એ પિતાનું સ્વરૂપ તમારા હૃદયમાં લાવવાનું કારણ બને છે, તેથી પરસંનિગથી સમ્યકત્વ માનીએ છીએ. મૂર્તિ દેખે, દેખ્યા પછી ભગવાનનું સ્મરણ થાય, ઉપદેશનું સમરણ થાય તેથી પદાર્થોનું સ્મરણ થાય. આથી જ મૂર્તિ દેખીને ભગવાનનું સ્મરણ. ભેળાભાઈને બાપે એક વાત કહેલી ભૂલી ગયા છે. ફેટે દેખે તેથી પિતાનું મરણ, ઉપદેશનું સ્મરણ, પછી વસ્તુનું સ્મરણ થયું. તેમ તત્ત્વનું સ્મરણ થાય ત્યારે સમ્યકત્વ થાય. પ્રતિમા દેખીને જે પગથી આગળ આવવાના છે તે જ આ પગથીઉં છે. ઉપદેશનું સ્મરણ થાય ત્યારે સમ્યકત્વ થશે. આ જ કારણથી અભવ્ય ઉપદેશમાં જે તો કહે છે તે જિનેશ્વરનાં કહેલાં જ કહે છે. અભવ્યનો ઉપદેશથી પણ શ્રદ્ધા થાય . . . ચેથામાં સમકિત-તેરમે કેવળજ્ઞાન. મૂર્તિને ધ્યાને કેવળ જ્ઞાન લઈ શકે. અભવ્ય મિથ્યાદષ્ટિ હોય પણ શાસ્ત્રનાં તરનું નિરૂપણ કરે તે શ્રોતા સાંભળે, તેને સમ્યકત્વ થાય. કારણ? ઉપદેશ દેનાર છે. આથી અભવ્યને દીપક નામનું સમ્યત્વ માનવામાં આવે છે. જે આમ અભવ્યમાં સમ્યત્વ માનવામાં આવે તે પ્રતિમામાં ચેથાથી તેર ગુણઠાણ માનવામાં શી અડચણ? અભવ્ય બીજાને સમત્વનું કારણ બને. દ્રવ્યશ્રુત જે ભાવથુત ઉત્પન્ન કરે તેથી તે શુદ્ધ. તે અપેક્ષાએ દ્રવ્યદ્યુત ચાહે જેનું હોય તેને ભાવકૃત કહી શકીએ, પછી તે ચાહે