Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૧૪૬ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન વિરતિ કરે તેનું નામ “મહાવ્રત. વિચારે અહીં “આણુને અર્થ દેશથી વિરમવું; “મહાને અર્થ સર્વથી વિરમવું. પાંચ મહાવ્રત–“મહા” એટલે સર્વથી. એક મહાવ્રતમાં સર્વથા નવે કેટિની વિરતિ લીધી. પાંચે આથી ત્રિવિધ, ત્રિવિધ વિરમવું તેનું નામ “મહાવ્રત. સામાન્ય મોટાના અર્થમાં “મહા” શબ્દ લીધો નથી. અહીં મહા, શબ્દનો અર્થ સર્વથી વિરતિમાં લઈ લે. શતેડjમતી, ( તા. ૦૭ સૂગ ૨) એટલે દેશથકી વિરતિ હેય તે અણુવ્રતમાં. સર્વથી વિરતિ હેય તે મહાવતમાં. આથી સર્વપ્રાણાતિપાતથી વિરતિ તેનું નામ પ્રથમ વત’. . . . “તના', “guત્તાથી તીર્થકરોની છાપ
તીર્થકરેએ પાંચ મહાવ્રત કહેલાં. એમ ગણધર કહે મને તીર્થકર ભગવાન પાસેથી પ્રજ્ઞા-બુદ્ધિદ્વારા પ્રાપ્ત થયાં છે. બુદ્ધિ હતી તેથી ગ્રહણ કર્યા છે. એ મેં કહ્યાં છે, તેથી તંગ', “quત્તા કહીને ગણધર નિયમિત કરે છે કે જિનેશ્વર સિવાય મહાવ્રતની પ્રરૂપણ કરનાર કોઈ નથી. બૌદ્ધો વગેરે અનુકરણથી શિક્ષા આદિ બોલે છે
બેદોએ “શિક્ષાને નામે આ પાંચ મહાવ્રતો માનેલાં છે. પાતંજલે ‘મને નામે આ પાંચ મહાવ્રતે માનેલાં છે. ' ઝવેરીનું દેખીને બચ્ચાંઓ કાચના કકડાને “હીર” કહે છે. ઝવેરી હીરાને સજ્જડ પકડે છે, તાળામાં મેલે છે, તેમ નાના બચ્ચાં પણ અનુકરણથી કકડાને પેટીમાં મૂકે છે. ' અનુકરણ કરવાવાળા કેણ? '
અનુકરણ કરવાવાળો કેને કહે? બે આદમી આ મારી