Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
ખ્યાન
૧૬૦ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન મૂળ સ્થાનરૂપે આ જ ક્રમ
વગીકરણ તરીકે “વંજ મારવા. તે પણ “તયથા આ જ અનુક્રમે. પાંચની અનુપૂર્વી, એકસે વીસ લાઈનમાં એક જ કબૂલ કબૂલ. એકસે ઓગણીસ લાઈન નકામી. પાંચ મહાવ્રતે છે તે આ અનુક્રમે છે. આ જ અનુક્રમ જણાવવા માટે “તથા ” હું કહું છું તેમ, પણ બીજી રીતિએ નહિ. આચારોની પ્રરૂપણ થતી હોય ત્યારે અધિકાર આવે તે મૂળ સ્થાન તરીકે નહિ. ત્યાં ગમે તે ક્રમે ચાલે. પણ મૂળ સ્થાનરૂપે આજ અનુક્રમ. .. પહેલું બીજું, ત્રીજું અપવાદિક ચેઈ નિરપવાદિક
પ્રાણાતિપાતની વિરતિ સર્વ પ્રાણોને નાશ–પહેલે નંબરે. આત્માના એક ભાગના એક ગુણને અમુક અંશે લેપનાર મૃષાવાદ તે બીજે નંબરે. મૃષાવાદ સર્વદ્રવ્યપર્યાયવિષયક,
જ્યારે અદત્તાદાન લેવા મેલવાની ચીજવિષયક, જ્યાં સર્વ દ્રવ્ય વિષય નથી, તે પછી સર્વ પદાર્થવિષયક હે શાને? તેથી બીજા નંબરે ન રાખતાં ત્રીજે નંબરે મૂકયું. મૈથુન રૂ૫, રૂપસહગતને માટે તેથી થે નંબરે. જે નિરપવાદ તેને ચેથે નંબરે. પહેલું, બીજું, ત્રીજું પદ અપવાદવાળું -એટલે આ પ્રસંગે,કારણે કરવાની છૂટ.
એક મનુષ્ય એક જગ્યા પર ગયે, આવ્યું ત્યારે નદીમાં પાણું ન હતું, નદી ઉતરું તે હિંસા થાય. નદી ઊતરીને વિહાર ન કરે તે દોષ. નદી ઊતરીને જાય તો દેષ નહિ. ચેમાસાના ચાર મહિનામાં એ પ્રતિબંધ. નદી ઉતર પણ વિહાર કર. પ્રાણાતિપાત વિરમણને મહાવ્રત રાખ્યું, પણ છૂટ રાખી-ત્રસની