Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૧૭૪ સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન સર્વ તીર્થકરોએ પાંચ જ મહાવ્રત કથા છે.
બંને પ્રકારના શાસનમાં બંને પ્રકારની પ્રરૂપણ સતત ચાલી રહેતી હતી. ચાહે ત્યારે અહીં જાંતિસ્મરણ પામે, અહીંને ત્યાં પાસે, તેને વધે ન આવે. આથી પહેલા, છેલ્લા તીર્થકરેએ પાંચ મહાવ્રત કહ્યાં છે એમ કહ્યું નથી, કારણ પહેલા, છેલ્લા તીર્થકરેએ પાંચ મહાવ્રત કહ્યાં છે એમ નહિ. સર્વે તીર્થકરોએ પાંચ મહાવ્રતે કહેલાં છે. ચાર જ્ઞાની પડે માટે સાવચેતીની જરૂર છે. "
શંકા–પાંચ મહાવ્રતની પ્રરૂપણું પહેલાં શા માટે? ચાર જ્ઞાનના બે ધણુ હતા તો પછી આવા પ્રશ્નને પ્રસંગ કેમ આવ્યો? સમાધાન-હેતુ અને કારણ. શિષ્યની શંકાના નિવારણ માટેના પ્રશ્નો છે. બીજાના આત્માને નિશ્ચિત કરાવવું તેથી તે તેની પાસે યુક્તિ કઢાવે, ત્યારે નિરાકરણ કરી શકે. બીજે માણસ કઈ યુક્તિથી કહે તેને ભરોસે કયારે આવવાને? તીર્થકર હતા ત્યારે આખું જગત તીર્થકરને માનતું હતું એમ તે નથી ને? આવી રીતના મિથ્યાત્વી જગતમાં બને છે, માટે હે ગૌતમ! તું સાવચેત રહેજે ખુદ્દે ગતમસ્વામી પ્રતિબંધ પામ્યા પહેલાં માનતા ન હતા–બધા પ્રતિબોધ પામેલા ન હતા. જે પ્રતિબંધ ન પામેલા, તે તે બોલેને ? ખુદ્દે મહાવીર પાસે દીક્ષિત થનાર, સાથે રહેનાર, એ મનુષ્ય ઊલટે પડે ત્યારે કહી દીધું મહાવીર સર્વજ્ઞ નથી. ઘરમાં કેળ છે. અપ્રમાદી બે ઘડીથી વધારે બીજે કઈ હોય તે કેવળી જ હેય. ચાર જ્ઞાની પડયા તો નિગદમાં ગયા ગૌતમસ્વામીની નિશ્રાએ બીજાને પ્રતિબોધવા
- ગૌતમસ્વામીની લાઈન સુધી આવેલા પડી જાય તે