Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૧૯૦ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન યોગપ્રતિકકર્મ કરતાં ઇંદ્રિયની આસકિત વધારે. ઇન્દ્રિયની અપેક્ષાએ થતો વધ તે બંધ કર્યો. ..
. : : સંવરની ન્યૂનતા - હવે મૂળ વાત પર આવો– સાઠ હજાર વર્ષ સુધી લાગલગાટ છઠની તપસ્યા. આવી નીરસાણની તપસ્યા-આઠ જણને વહેંચી આપીએ તે આઠે જણ મેક્ષે જાય-એટલી, તીવ્ર તપસ્યા-ફળમાં બીજે દેવલેક મળે. કારણ? સંવરની માન્યતાની ખામી.
. સારૂં થવાની બુદ્ધિથી તામલિને તપ
પ્રશ્ન-શાથી તામલિ તાપસ તપસ્યા કરતે હતો ? સમાધાનતામલિ તાપસ આવતા ભવમાં સારું થાય તેથી તપસ્યા કરતો હતો. - ભાવઉલ્લાસરૂપી “ભાવના લે તે ભાવ જ ફળ દેનાર છે. અન્ય મતવાળા બધા ભાવવાળા તો છે. તાળાં મળાય છતાં દર્શનને માટે દોડાદેડી. અનિત્યભાવના-ચારિત્રના ઘરની. મૈત્રીભાવના પ્રવૃત્તિ (ચારિત્ર) ધર્મની નથી. સમ્યક્ત્વના ઘરની છે. ભાવનાથી કર્તવ્ય - ભાવના નામને ચે ભેદ તે આ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને ધારણ કરનારા છે તેને અંગે અદ્વિતીય ભકિત. તે - અનંત સંસાર મટાડી દે તેવા હેય તે આ મહાપુરુષો. તેનું જે કાર્ય તે કરવું–ઉપાશ્રય, અન્ન વગેરે આપવું. પૂજાને અધિકારી કેણુ? ' - ત્રણ તત્વને ધારણ કરનાર એટલે મહાવ્રત તો જડે રહ્યાં. દેવ, ગુરુ ને ધર્મની જડ મહાવ્રતને અંગે. માટે પહેલાં મહાવ્રત જણાવ્યાં. જેને મહાવ્રતને મુદ્રાલેખ નથી તેને ભગવાનની પૂજા કરવાને વાસ્તવિક હક નથી. મહાવ્રત લઈ શકે,
એક
ભેદ તે
અદ્વિતીય ભ
24