Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
પંદરમુ' ]
સ્થાનાંગસૂત્ર
૧૯૯
માંટે મહાજન માર માથા ઉપર, જિનેશ્વરે કહેલું' 'મધુ આચરવું છે. ખીલા મારા ખસે નિહ. ખીલેા કયા છે તે ખસી જાય. ભવ્ય જીવે। ખીલા ઠોકીને પેસે છે, પણ તેમના ખીલે ખસી જાય છે. મેાક્ષની ઈચ્છાએ લીધેલાં ચારિત્રો કરતાં પૌદ્ગલિક સુખની ઇચ્છાથી ચારિત્ર લીધેલા અનતા જેટલા સિદ્ધો થયાં. ખીલાવાળાં ચારિત્ર અનતા ફરસ્યાં. ખીલા વગરના ચારિત્ર કરતાં અનતગુણાં ફરસ્યાં. ખીલા વગરનાં ચારિત્ર આઠ
આખા ભવચક્રમાં ખીલા વગરના ચારિત્ર આઠ જ હોય છે.
,
અટ્ઠ મવાણુ પરિત્ત (આવ॰ નિ૰ . ૮૬૬), જેમાં મહારાજા કે ધનાઢય થવાના ખીલેાન ઠાકયેા હાય તેવાં ચારિત્રના’ ભવચક્રમાં આડે જ ભવ, ખીજ જો હણાયેલું નથી, તે પછી એ બીજને પાણીના જોગ પૃથ્વી ઉપર કે વાસણમાં મળે તે ઊગ્યા વિના રહે જ નહિ. ખીજમાં તાકાત છે તે ચાહે તે પૃથ્વી ઉપર પડી રહ્યું હાય કે વાસણમાં હોય તે અકુશ ફૂટયા વિના રહેવાને નહિ. ભવ્ય જીવને સ ંચાગ મળ્યા તા અંકુર થયા વિના રહે નહિ. આથી ખીલા વગરના ચારિત્રને માટે
-
આઠ જ 'ભવ માન્યા.
'
ખીયે એટલે પૌર્વાંગલિક ઈચ્છા, ખીલાના જોરે 'વવુ' છે. તેને ચઢતી કળા રાખવી જોઈએ.. જાસુસનું વન એવું હાય કે શકા થાય નહિ. ચારની ચુપકીદી એટલી બધી હાય કે સેય ખખડે નિહ. ખીલે ઢાકીને ઘૂસેલા ચારિત્રમાં એવા ચાલાક રહે કે શંકાનું સ્થાન રહે નહિ. દ્રવ્યચારિત્ર વિના ભાવ ચારિત્ર આવે નહિ
દરેક સિદ્ધ સિદ્ધપણાને પામેલા છે. તેમને અનતી વખત