Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
ચૌદમું].
સ્થાનાંગસૂત્ર
૧૯૭
તે જ વિરતિ એમ ન કહી શકીએ. મૂચ્છના સાધને કાઢી નાખે. સાધને અલ્પ, બહુ, સચિત્ત, અચિત્ત. મૂચ્છને મારનારી ચીજ અલ્પ વગેરે ન જોઈએ. મૂચ્છ પરિણામના પચ્ચખાણ નથી. રાગપરિણતિ, લોભ પરિણતિના પચ્ચખાણ નથી. જે એ રાખવા જઈએ તો મહાવ્રત અગિયારમા સિવાય બને નહિ. પરિગ્રહ પિતાનું જ બગાડે માટે પાંચમું 1. અરે હોય તેમાં મમતા થાય તે થાય, પણ ન હોય તેમાં મૂર્છા થાય. તે ડગલે પગલે ભાંગવાને ડર. ડગલે પગલે ભગવાને ડર તે પચ્ચફખાણ કયાંથી લેવાય? માટે મૂચ્છ છોડવાનો વખત લાવવા માટે બહારની વસ્તુ છેડવાની જરૂર. અલ્પ, બહુ છોડવા તેથી પાંચમે નંબરે તે રાખ્યું. હિંસા વગેરે ચરમાં બંનેનું બગડે પણ પરિગ્રહમાં લેનારનું જ બગડે. મૂચ્છ કરનારનું બગડે. મારું કર્યું. મમતા કરી તેથી પિતાનું બગડે. જે એમ છે તે બેના પકડનારને પહેલાં પકડે કે એકને પકડનારને પહેલાં પકડ? એકના બગાડનારને પછીથી પકડાય. હિંસા વગેરે અનંતા વિષયને બગાડનાર. કાબૂ બહારના વિષયે તેથી કાબૂ બહારનાં પચ્ચખાણ.
જ્યારે પરિગ્રહમાં કાબૂની વાત. કાબૂના વિષયના પચ્ચકખાણ તે હાથની વાત છે. આ પાંચે મડાવતને અનુક્રમ નક્કી થયે. તેથી ગણધરે કહ્યું: ‘તથા એટલે આ કહું છું, તેમાં ફેરફાર નહિ.
- આ પાંચે વ્રત કહેવાં કોને? તે માટે પાંચેનું સ્વરૂપ જાણવું જોઈએ.