Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૧૭૬
સ્થાનાંગસૂત્ર
| વ્યાખ્યાન વાસણને પહેલાં કટીવાળ કર. પહેલાં ભીંત સાફ કરવી પછી ચિત્રામણની વાત કરવી. કેઠે સાફ કરીને દવા આપવી.
જેમ રસોઈને અંગે વાસણ સાફ કરવાની જરૂર તેમ આ જીવને મેક્ષ માર્ગ તરફ વધવું હોય તે પહેલાં આશ્રવને રોકવાની જરૂર. આશ્રવ ન રેકે તે નિર્જરાની પ્રવૃત્તિ ચાહે તેટલી જબરજસ્ત હોય તે કાર્યકર ન થાય.
અંગે વાદળ ખસેડવાની જરૂર છે. પ્રકાશ આપઆપે છે. પ્રકાશને માટે ઉદ્યમ નહિ. ઉદ્યમ વાદળ ખસેડવા પૂરતે. કમાડ ખેલ્યું કે અજવાળું આવ્યું જ છે.
આત્મા સર્વગુણસંપન્ન છે. કેઈ ગુણ ન કરવાને નથી. કમાડ ઉઘાડી નાખો. આશ્રવથી આવેલાં કર્મોનાં ઢાંકણાં દેવાઈ ગયાં છે તે ખસેડે તેટલી જ જરૂર. આ વાત ખ્યાલમાં લેશે તે મુખ્ય શંકા ઊડી જશે કે જેને શાસ્ત્રકાર જે માને છે, એ વિના બની શકે નહિ જ. અતીન્દ્રિય પદાર્થ શાસ્ત્રથી કહેવું જોઈએ. એક તોડવામાં આટલી બધી જરૂર કેમ?
શંકા–અગણેતર (૬) કડાકેડ ખપાવી દે ત્યાં સુધી ખાલીના ખાલી, વન્યું નહિ, તે પછી એકમાં શું વળવાનું? અગણેતર ખપાવવામાં હથિયારની જરૂર ન હતી, કેમકે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર નથી, તે પછી એકને તેડવામાં ચારિત્ર વગેરે શું કરવાનાં ત્રણ વગર અગતેર તેડી તે એકને તેડવામાં ભાર કે જેને અંગે આટલી બધી કેડ બાંધવી?. એક તોડે મેક્ષ મળે
સમાધાન-સામે લશ્કર આવ્યું, માથું જે જાય છે, બે હજાર લશ્કરની કિંમત ન હતી. હું એટલી શક્તિવાળો કે