Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
તેરમું] સ્થાનાંગસૂત્ર
૧૮૧ કેવલીનો ધર્મ માને કણ? ફળીભૂત કરે કેણ? આરંભ અને પરિગ્રહથી વિરમવાવાળે. ધર્મને અંગે જેટલા બેલ કહે તેને આધાર આરંભ, પરિગ્રહની વિરતિ ઉપર ધર્મ સાંભળ, જાણ એ બધાને અંગે આરંભ પરિગ્રહની વિરતિ. .
મનથી તે પરિગ્રહને મળે કરવાની બુદ્ધિ હોય તે સમ્યકત્વ. આ સર્વ ધર્મની પ્રવૃત્તિ મેક્ષ-પ્રાપ્તિ સુધીનાં સાધને, કેવળજ્ઞાન સુધી આરંભ–પરિગ્રહની વિરતિ છે.
શંકા–આરંભ અને પરિગ્રહ તેમાં પરિગ્રહ એ જડ, એ પરિગ્રહને છેલલા નંબરે કયાંથી નાખે? મમતાભાવ એ જગતની હિંસા વગેરેનું મૂળ છે, મમતાભાવ એ કેવળજ્ઞાન સુધીની ચીજને રેકનાર છે. ચાર મહાવ્રતના બળે મમતા છતાય
સમાધાન-કેવળજ્ઞાન સુધીની ચીજ ફેકનાર કારણ છે. જેમ એક કારણ રાજાનું જબજસ્ત લશ્કર, બૉડી ગાર્ડ (Bodyguard) તરીકે રહેવાવાઝું લશ્કર. બૉડી ગાર્ડની સાથે લડાઈ છેલી. પહેલાં એની સાથે લડાઈ આપવા જાય તો લશ્કર જીતના જેર તરફ રહે નહિ, તેથી જીતી શકે નહિ. તેમ ચાર મહાવતેથી જીતનાં જોર એટલું બધું પેદા કર્યું કે મમતાને કહ્યું કે આવી જા. જીતીને જોરદાર બનેલી ફેજ મજબૂતમાં મજબૂત લશ્કરને ઉડાવી દે. હિંસા વગેરેથી વિરમી ગયે, મમત્વભાવ હોય તો તેને માટે? મમતાભાવ રાખીશું તે આમ બગડશે. ચાર મહાવ્રતનું બળ ન મળ્યું તે મમતાભાવમાં ઘૂસી જાત. માટે પરિગ્રવિરતિને પાંચમે સ્થાનકે મેળવી પડે છે.