Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
ખારમું]
સ્થાનાંગસૂત્ર
૧૫૯
તિરસ્કાર કર્યાં, તેથી રખડાવનાર. તે અપેક્ષાએ મહાવીર ગેાશાલાને રખડાવવાના-ભમાવવાના કારણ થયા. ઘણાંને મહાવીર મેાક્ષમાં લઈ જનારા થયા. આટલા જ માટે ‘સર્વથા પ્રાણાતિપાતથી વિરમવું’ તે નય-વાકય છે. માટે નદીને છેડીને આ ન મેલ્યું
સિદ્ધસેનદિવાકરે કહ્યું; શાસ્ત્રની અંદર જે વાકયે પ્રવતેલાં છે તે નય-વાકયે છે. સંપૂર્ણ અને નિશ્ચય અ કરવાની તાકાત ન હેાય, જો આગળપાછળના સ મેળ સાથે નિશ્ચયને ન જાણે તે, જે શાસ્ત્ર મેલ્લે લઇ જનાર, તે એને રખડાવનાર થયું. જેટલા વચનના માર્ગો તેટલા નયા, અને તેટલાં જ મિથ્યાત્વ. તેથી નય વાકયને ‘પ્રમાણુ' નહિ પણુ ‘પ્રમાણને દેશ’ કહી શકાય.
લગીર આઘાપાછામાં મિથ્યાત્વ
સૂયગડાંગથી વહેચણી કરીને કેટલું સમજાવશે ? તેને માટે ત્રીજા Šાણાંગજી નામના અંગની અંદર વર્ગીકરણ કરી પદાર્થ કયા રૂપે રહેલા છે એના કેટલા ભેદ કે પેટાભેદ પડે છે તે સમજાવે છે. છેકરાને પત્ર૫=૫ શીખવી દીધુ –પન્ન=૪૫ નહિ. ચેાવીસ સુધીની ચાહે તે સ ંખ્યા કહેવામાં આવે તે તે આપેાઆપ સમજી જાય છે કે ખેાટી, છવ્વીસથી ચાહે તેટલી સંખ્યા બધી ખેાટી. ઠાણાંગજીનું વર્ગીકરણ એવું કરીને મેલી દેવુ કે લગીર આમનું થાય તે મિથ્યાત્વ, જરા તેમનુ ં થાય તે પણ મિથ્યાત્વ થાય.
ખીંથી આગળ જ્યાં જ્યાં છુટનેટમાં કામમાં અ। આવે ત્યાં શિષ્ટ પડેામાં તે તે નંબરમાં વ્હેવુ, (૯).