Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૧૪૮ સ્થાનાંગસૂત્ર
(વ્યાખ્યાન તૈયાર નથી. એ તેમના દેવને “સર્વ મનાવે. તમે તમારા દેવને “સર્વ મનાવે. બજારમાં દુકાન માંડીને બેસે તે બધા મૂછ તે આમ જ કરે છે. જ્યાં રોકડા જોખવા પડે ત્યારે હાથ કયાં રાખવો તે ખબર પડે. સર્વજ્ઞ પણું મનાવવા બધા તૈયાર છે તે હજુ વચલા કાળમાં તે ભ્રમનો વખત રહેત.
જગતમાં કેર્ટમાં કેટલા કેસે જાય છે? લાખ, કરડે. તે કેસમાં વાદી કહે છે હું બરોબર, પ્રતિવાદી કહેઃ હું બરોબર. કેટે ન્યાય-નિર્ણય કરવો જોઈએ. કોઈને બેમાં સાચે કેણ છે તેને નિર્ણય કરવાની જરૂર છે. તેમ જીવોએ નિર્ણય કરવાની જરૂર છે. વેપારી કહે છેઃ હું સારો માલ આપું છું, સંઘે આપું છું. લેનારે તપાસ કરવાની છે.
વચલા કાળમાં જેમ બજારમાં બરાબર મસમ ન આવે, ભીડ ન થાય ત્યાં સુધી હાથ મૂછ પર રહે, પણ ભીડ વખતે મૂછ પર હાથ કે રહે છે તેની તપાસ કરે. આજના જમાનામાં અત્યારે તે તરંત નિર્ણય થઈ જાય છે. બધાં શાસ્ત્રને મેલે, નિયાચિકે, વૈશેષિકે, મીમાંસકે પિતપોતાના દેવને “સર્વસ” માન્યા છે. પરમાણુના જ્ઞાનમાં પણ સાચું કે? :
પરમાણુ કોને માન્ય? એ લોક (નૈયાયિક-વૈશેષિકે) કહે છેઃ બારીકમાં બારીક કણીયાને છઠ્ઠો ભાગ, તે “પરમાણું, બે પરમાણુને દ્વિઅણુક, છ ભાગથી સાત ભાગ કણીયાના થાય તે સર્વજ્ઞપણું ઊડી જાય. . . . . . . . .
પૌરાણિક ને વેદાંતિક કહે જાળિયાની વચમાં સૂર્યનું તેજ આવતું હોય તે વખતે જે રજ દેખાય તેને ત્રીસ ભાગ તે પરમાણુ”. એકત્રીસમે ભાગ થાય તો સર્વજ્ઞ પણું નહિ