Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૧૧૨ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન છકાયને પળાવવાને ઉપદેશ. સાધુને અણુવ્રતને ઉપદેશ આપતાં દેષ નથી. અણુવ્રતને સર્વથા ઉપદેશ ન હોય તેમ કેમ બને? અગિયાર અંગમાં દેશવિરતિનો ઉપદેશ નથી
કેઈ ઠેકાણે અગિયાર અંગમાં ભગવાને દેશવિરતિને ઉપદેશ આપે હોય તે લાવે.
ઉપાસદશાંગમાં આનંદ શ્રાવકે દેશવિરતિ ઉચ્ચરી છે તેમ છે. તે ઉચ્ચરાવી છે ભગવાને. ભગવાન મહાવ્રતને ઉપદેશ આ. અવિરતિમાં રહે તેના કરતાં દેશવિરતિમાં રહે તે સારૂં. મહાવ્રતને ઉપદેશ દીધો. . . પ્રશ્ન-મહાવ્રતની પરિણતિ થઈ નહિ. પછી અણુવ્રતમાં આ કયાંથી? સમાધાન–આવી રીતે મહાવ્રત લઈ શકત નથી, પણ બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ અંગીકાર કરું એમ આનંદ બોલ્યો છે. પણ ભગવાને કહ્યું નથી. . . . અગાર ધર્મ ને અણગાર ધમ કેમ કહ્યો ? - ભગવાને બે પ્રકારને ધર્મ કહ્યો અગાર ને અનગાર ધર્મ કહે છે. દશ સ્વપ્નમાં આવ્યાં. માળાનું ફળ. આનું ફળ નથી જાણતો. બે પ્રકારને ધર્મ કહીશ. છસ્થપણથી “અગાર” ધર્મને “ધર્મ તરીકે માન્ય છે. કેવલીપણામાં બે પ્રકારને ધર્મ કહ્યો છે. ધર્મ, અધર્મ, ધર્માધર્મ—ગૃહસ્થનો જે પક્ષ તે બધે ધર્માધર્મ. ધર્મ, અધર્મ મિશ્ર કહે જોઈએ. અગારને ધર્માધમ હેય; ધર્મ હેય નહિ. ધર્મ તે અણગારને હાય તે પછી અગાર ધર્મ કેમ કહ્યો? અગાર ધર્મ એટલે ખાળે ડૂચા ને દરવાજા મોકળા
અગારપણું એટલે ખાળે ડૂચા ને દરવાજા મેકળા. પહેલા અણુવ્રતમાં ગૃહસ્થને ત્રસ જીવને જાણું જોઈને, નિરપરાધીને,
;