Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૧૧૦
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
તે જ આપે, ખરાબ આપે નહિ; પેઢી લાજે. ખાટા સિક્કાને માટે તમારે માથે ફરજ નાખી. ખાટો સિક્કો આવે તે કાપી નાખા. બીજો કોઇ રૂપિયે આપવા આવે, તેમાં ખોટા રૂપિયા લાગે તે તે વખતે ભાંગી નાખેા. પાછા દે તે ગુનેગાર. કારણ ? શાહુકારના હાથ નીચેથી કલાઈના રૂપિયા પાસ થાય તે શાહુકારી લાજે.
સાધુએ મહાવ્રતના ઉપદેશ આપ
પ્રશ્ન-ગણધર મહારાજા કઇં વાડીના મૂળા ? તીથંકર ક્ષત્રિય વંશના, જૈનકુળના, જ્યારે ગણધર કોઇ કયા ગામના, કાઈ કયા ગામના. બ્રાહ્મણના વંશના. મિયાં મહાદેવને જોગ માઝયા.
સમાધાન-વિલાયતથી સારા માલ મંગાવવા પડે છે. તે સારા માલ લેવામાં અડચણ શી ? ગણધરની દુકાનમાં મહાવ્રત સિવાય માલ ન હતા. હંમેશાં મનુષ્યે પાપને નિષેધ તે સર્વથા કરવેા પડે; ખીજો પાપ છેડે કે ન છેડે પણ ન બતાવે તે જૈન દર્શન નહિ. તે ન બતાવે તે ઉપઘાતજનક દોષ માન્યા છે. બ્રાહ્મણને ન મારવે' એમ કહ્યું તે વચન નકામું. બ્રાહ્મણને નહિ મારવે કહ્યો તેથી બીજાને ઉપઘાત કરનાર. અન્યની હિંસાનું વિધાન કરનાર છે. જો મહાવ્રતને ઉપદેશ ન આપતાં સમકિતના ઉપદેશ આપે તે તે વચન - ઉપઘાતજનક થઈ જાય. સાધુએએ આપવે તે મહાવ્રતનેા ઉપદેશ આપવે. નહિ તે ચૂપ બેસવું. મકરી બચાવાય તેા મચાવવી, નહિ તે ં હિંદુએ ઘરમાં પેસી જવુ. ‘અણુવ્રતને ઉપદેશ આપે એટલે ખીજને વ્રતધારી બનાવે ને પાપની છૂટ આપે’. એવી અણુવ્રતના ઉપદેશ આપવાવાળા ઉપર શંકા કરી હતી.
રૂપિયે તે વર્ષને છપાયેલેા હાય, ઘસાયે ન હેાય.
'